કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મૂળાની ભાજી નું ખારીયુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મૂળાની ભાજી નું ખારીયુ રેસીપી મુખ્ય ફોટો

મૂળાની ભાજી નું ખારીયુ

Kalyani Komal
Kalyani Komal @cook_18623689

#MW4
કહેવાય છે કે મૂળા એ આપણે કિડની સાફ કરવા માટે ખૂબ ઉપયોગી છે મૂળા ખાવાથી કિડની સાફ થઈ જાય છે લોહી શુદ્ધ થાય છે અને આને એક ભાજી પણ ખૂબ જ ઉપયોગી છે તો ભાજીને આપણે એક નવીન રીતે બનાવીએ તો બધા પ્રેમથી જમી અને જમવામાં એક સાઇટ માં વેરાઈટી પણ બની જાય

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

પાંચથી સાત મિનિટ
ચાર પાંચ વ્યક્તિ માટે
  • 2 નંગમુડા ભાજી સાથે
  • 2 ચમચીતેલ
  • 1ચમચો ચણાનો લોટ
  • બેથી ત્રણ ચમચી ખાંડ
  • ૧ ચમચીલાલ મરચું
  • 1/4 ચમચીહળદર
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

પાંચથી સાત મિનિટ
  1. 1

    સૌપ્રથમ મુળા ની છાલ ઉતારી ને ઝીણા સમારી લેવા ત્યારબાદ તેની ભાજીને પણ ચીની ઝીણી સમારી લેવી પછી તેમાં પાણી નાખી સરખી રીતે ધોઈ લેવું અને એક કડાઈમાં તેલ મૂકી રાઈનો વઘાર કરવો ત્યારબાદ તેમાં આ ભાજીને વઘારવી પછી તેને એકાદ બે મિનીટ ચડવા ગઈ તેમાં હળદર મીઠું અને મરચું ઉમેરી ફરીથી એક બે મિનીટ ચડવા દેવું ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરવી

    મૂળાની ભાજી નું ખારીયુ રેસીપી સ્ટેપ1ફોટો
    મૂળાની ભાજી નું ખારીયુ રેસીપી સ્ટેપ1ફોટો
    મૂળાની ભાજી નું ખારીયુ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેને સરખી રીતે હલાવી તેમાં ચણાનો લોટ ઉમેરવો અને બે મિનિટ હલાવવું તો તૈયાર છે મૂળાની ભાજી નું ખારીયુ

    મૂળાની ભાજી નું ખારીયુ રેસીપી સ્ટેપ2ફોટો
    મૂળાની ભાજી નું ખારીયુ રેસીપી સ્ટેપ2ફોટો
    મૂળાની ભાજી નું ખારીયુ રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kalyani Komal
Kalyani Komal @cook_18623689
પર December 19, 2020 11:57

ટિપ્પણીઓ (4)

Neelam Patel
Neelam Patel @neelam_207
July 07, 2021 07:13
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મૂળો ભાજી ખારીયું

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. મેથી ની ભાજી નું શાક (methi bhaji sabji Recipe in Gujarati)
  2. સુવા ની ભાજી નું શાક(Suva bhaji Shak Recipe in Gujarati)
  3. કોબીજ પરોઠા(Cabbage Parotha Recipe in Gujarati)
  4. મૂળા ની ભાજી (muda bhaji recipe in gujarati)
  5. પાલક અને મગની દાળનું શાક (spinach & moong dal sabji recipe in gujarati)
  1. કોબીજ નું કાચું
  2. વેજીટેબલ પાસ્તા
  3. મૂળા ભાજી (Mula bhaji Shak Recipe in Gujarati)
  4. કેક(Cake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14259580
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close