કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેંગન ભરતા (Baigan Bharta Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેંગન ભરતા (Baigan Bharta Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બેંગન ભરતા (Baigan Bharta Recipe In Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

શિયાળામાં ભરતું ખાવાની મઝા આવે છે. ફક્ત ૧૫ મિનિટ માં બને તેવું સબજી.

શિયાળામાં ભરતું ખાવાની મઝા આવે છે. ફક્ત ૧૫ મિનિટ માં બને તેવું સબજી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૪ લોકો
  • ૫૦૦ ગ્રામ મોટું બેંગણ
  • ૨ નંગડુંગળી,
  • ૨ નંગટામેટા
  • ૪~૫ કળી લસણ
  • થોડું લીલું લસણ
  • ૨~૩ લીલા મરચાં
  • કોથમીર
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧ ચમચીધાણાજીરું
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચીગરમ મસાલો
  • મીઠું સ્વાદમુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    બેંગણ ને ગેસ અથવા ચૂલા પર તેલ લગાવી સેકો.

    બેંગન ભરતા (Baigan Bharta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બેંગન ભરતા (Baigan Bharta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    શેકાઈ જાય એટલે તેને છોલી ને સ્મેશ કરી લો.

    બેંગન ભરતા (Baigan Bharta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બેંગન ભરતા (Baigan Bharta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બેંગન ભરતા (Baigan Bharta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ડુંગળી ઝીણી સમારી ને તેલ મા સાતલી લો. પછી ક્રશ કરેલા ટામેટા, લસણ, લીલા મરચા નાખો.

    બેંગન ભરતા (Baigan Bharta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બેંગન ભરતા (Baigan Bharta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બેંગન ભરતા (Baigan Bharta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધુજ સતળાઈ જાય એટલે ભરતા નો માવો અને બીજો મસાલો નાખી ગેસ પર તતડાવો.

    બેંગન ભરતા (Baigan Bharta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બેંગન ભરતા (Baigan Bharta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બસ ભરતું તૈયાર છે. ગરમ રોટલા સાથે પીરસો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Reena parikh
Reena parikh @cook_27795725
પર March 12, 2021 04:34

ટિપ્પણીઓ (3)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
March 13, 2021 03:24
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ ભડથું

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સિકન ગ્રીલ સેન્ડવીચ (Mexican Grilled Sandwich Recipe in Gujarati)
  2. લીંબુ નું અથાણું(Limbu Athanu Recipe In Gujarati)
  3. પુલાવ ઈન કુકર (Pulao In Cooker Recipe In Gujarati)
  4. સુરતી જીરાળુ (Surti Jiralu Recipe In Gujarati)
  5. ફરાળી પાણીપુરી (Farali Panipuri Recipe In Gujarati)
  1. એપલ શેક (Apple Shake Recipe In Gujarati)
  2. નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
  3. લીંબુ નું અથાણું(Limbu Athanu Recipe In Gujarati)
  4. પાપડ બાઇટ્સ ફરાળી ભેળ (Papad Bites Farali Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14264391
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close