પુલાવ ઈન કુકર (Pulao In Cooker Recipe In Gujarati)

Apeksha Shah(Jain Recipes) @APKs2021
મિત્રો આ પુલાવ કુકર મા ડાયરેકટ જ બહુ જલદી થી બનાવયો છે અને તે પણ એકદમ છુટ્ટા દાણા વાળો.અને ટેસટી તો ખરો જ.
પુલાવ ઈન કુકર (Pulao In Cooker Recipe In Gujarati)
મિત્રો આ પુલાવ કુકર મા ડાયરેકટ જ બહુ જલદી થી બનાવયો છે અને તે પણ એકદમ છુટ્ટા દાણા વાળો.અને ટેસટી તો ખરો જ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા તેલ લઈ તેમા જીરુ અને હીંગ મુકી ગેસ પર મુકો. બાસમતી રાઈસ ને સરખા ધોઇ પાણી મા પલાળી ૧૦ મીનીટ રહેવા દહીં તે ઉમેરો. સાંતળો. પછી ફણસી વટાણા મસાલો મીઠુ અને થોડુ પાણી ઉમેરી ગેસ બંધ કરો. અને ૩ સીટી વગાડો.
- 2
પછી થોડી વાર મા તરત કુકરખોલી બાકીના શાક ઊમેરો લીંબુ ઉમેરી સર્વ કરો.
- 3
વટાણા બાફેલા હોય તો તે છેલ્લે ઉમેરવા.
- 4
તો તૈયાર છે કુકર મા જલદી બનીજાય તેવો પુલાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પુલાવ (Pulao Recipe in Gujarati)
#GA4#week19#Pulaoહેલો પુલાવ તો અલગ અલગ રીતે બનતા હોjય છે પણ ક્યારે ક એક દમ સરળ રીતે બની સકે તેવું ફૂડ ખાવા ની પણ મજા આવે એટલે આજે ઝટપટ પુલાવ બનાવ્યો Namrata sumit -
વેજીટેબલસ પુલાવ (Veg. Pulao Recipe in Gujarati)
#GA4#WEEK19#COOKPADINDIA#COOKPADGUJRATI શિયાળા મા બધા જ વેજીટેબલ સરસ મળે તો બનાવો વેજીટેબલ પુલાવ આ રીતે. એકદમ ટેસ્ટી અને સ્પાઇસી. सोनल जयेश सुथार -
વેજ તવા પુલાવ(Veg tava pulao recipe in gujarati)
પુલાવ ઘણી બધી રીતે બનાવાય છે આજે મે જૈન વેજ તવા પુલાવ બનાવ્યો છે આ પુલાવ લાઇટ ડીનર માટે પરફેકટ છે.Apeksha Shah(Jain Recipes)
-
પોટેટો પુલાવ (Potato Pulao Recipe In Gujarati)
જનરલી અલગ અલગ વેજીટેબલનો પુલાવ બને છે પણ આજે મે મારી સ્ટાઇલ નો પોટેટો પુલાવ બનાવ્યો છે..અને બહુ જ સરસ બન્યો છે.. Sangita Vyas -
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#Famઆ પુલાવ મારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. કુકર માં બનાવ્યો છે તો ફટાફટ બની જાય છે. Arpita Shah -
પુલાવ (Pulao Recipe In Gujarati)
#GA4 #Week 19એકદમ ઓછી વસ્તુ થી બનાવેલ સ્વાદિષ્ટ અને પોસ્ટિક પુલાવ અને તે પણ તેલ માં અને કુકર માં Bina Talati -
ભાજી પુલાવ (Bhaji Pulao recipe in Gujarati)(Jain)
#GA4#WEEK19#PULAO#COOKPADGUJRATI#COOKPADINDIA પુલાવ તો આપણે જુદી જુદી રીતે અને જુદી જુદી સામગ્રી થી તૈયાર કરતા હોઈએ છીએ. મેં અહીં એકદમ મસાલેદાર અને બહુ જ બધા શાકભાજીનો ઉપયોગ કરીને ભાજી તૈયાર કરી છે અને આ ભાજી સાથે પુલાવ બનાવ્યા છે સાથે અલગથી પણ ભાજી સર્વ કરી છે આવે છે, જે પુલાવ જોડે મિક્સ કરીને ખાવાથી ખૂબ જ સરસ લાગે છે. સાથે પાલક નો સૂપ અને રોસ્ટેડ પાપડ પણ સવૅ કરેલ છે. Shweta Shah -
વેજ પુલાવ(veg pulav recipe in gujarati)
#વીક ૪#દાળ ,રાઈસલંચ મા બચી ગયેલા રાઈસ ના ઉપયોગ કરી ને વેજી ટેબલ મિકસ કરી ને પુલાવ બનાવયા છે વેજીટેબલ અને ડ્રાયફુટ થી ભરપુર પુલાવ ટેસ્ટ મા લજબાબ છે Saroj Shah -
-
તવા પુલાવ (Tawa Pulav Recipe in Gujarati)
હું ઘણી જાત ના પુલાવ બનાવું છું પણ અમારા ઘર માં આ પુલાવ સૌ નો પ્રિય છે. આ પુલાવ ની ખાસિયત એ છે કે કોઈ જાત ના રાઇયતા કે કાઢી વગર એમ જ ખાઈ શકાય છે.સ્વાદ માં ખુબ જ સરસ છે.#GA4#week19 Arpita Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ બધા જ બનાવતા હોય છે તવા પુલાવ મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેવરસાદના મોસમમાં જ ભાજી પાવ અને તવા પુલાવ ખાવાની મઝા આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13#MRC chef Nidhi Bole -
સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati)
#TR#SJR#Cookpadgujarati#Cookpadindiaપુલાવ એક એવી રેસિપી છે જે બધા ના ઘરે બનતા જ હોઈ છે અને બધા ને ભાવે પણ છે આજે આઝાદી ના 75 માં અમૃત મહોત્સવ સ્વતંત્ર દિવસ ને ઉજવવા માટે મે સાત્વિક તિરંગા પુલાવ બનાવિયો છે hetal shah -
મીક્સ વેજ પુલાવ (Mix Veg. Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoદરેક ઘરમાં બને તેવી એક આદર્શ વાનગી એટલે સુશોભિત સ્વાદિષ્ટ પુલાવ...નાના-મોટા સૌને ભાવતો વેજ પુલાવ ક્યારેય ભારે જ ના પડે કેમ બરાબર ને મિત્રો!!! Ranjan Kacha -
વર્મીસીલી સલાડ (Vermicelli Salad recipe In Gujarati)
#સાઈડજમવામાં ફુલ ડીશ હોય પણ સલાડ ના હોય તો જમવાનું અધૂરું જ ગણાય છે.આજે મે વેજી અને વર્મીસીલી સેવ ના ઉપયોગ થી હેલ્ધી સલાડ બનાવ્યો છે એમાં અનાર ના દાણા થી તો તે વધારે ટેસ્ટી લાગે છે.અને ઉપર થી લીંબુ અને મરી નું ડ્રેસિંગ. Namrata sumit -
નુડલસ સમોસા (Noodles Samosa Recipe in Gujarati)
#GA4 #Week 21સમોસા મા નવી વેરાયટી - નુડલસ સમોસા .મારા ઘરે તો બધા ને બહુ ભાવે છે તમે બધા પણ ચોક્કસ બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
થોડું જલ્દી બનાવવા મે પુલાવ કુકર માં બનાવ્યો છે. Hetal Chirag Buch -
પ્રેશર કુકર બિરયાની (Pressure Cooker Biryani Recipe In Gujarati)
વધારે કડાકુટ કરવી ના હોય, અને કઇંક ટેસ્ટી ખાવુ હોય , તો ફટાફટ બનાવી દો આ પ્રેશર કુકર બિરયાની. Tejal Vaidya -
ગટ્ટા નો પુલાવ (Gatta Pulao Recipe In Gujarati)
#AM2આજે મેં રાઈસ માં થી ગટા નો પુલાવ બનાવ્યો છે અત્યારે ગરમીમાં વન પોટ મીલ માટે આ એક સારું ઓપસન રહે છે અને આ તમે વધેલા ભાત માંથી પન બનાવી શકો છો Dipal Parmar -
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
પ્રેશરકુક વેજ પુલાવ#GA4#Week 19#pulav# કુક સ્નેપ્સ...sweta shah ની પુલાવ ની રેસીપી જોઈ,હુ પણ ઘણી વાર બનાવુ છુ કેમ કે ફટાફટ બની જાય છે ,વિવિધ શાક ભાજી ,સોયા ચંક્સ, મટર પુલાવ,શાહી પુલાવ,મસૂર પુલાવ અનેક જાત ના પુલાવ બનાઉ છુ.આજે મે લીલી તુવેર ના દાણા,કેપ્સીકમ,પનીર નાખી ને પુલાવ કુકર મા બનાવયા છે. Saroj Shah -
-
બીન્સ વર્મીસેલી પુલાવ (Beans Vermicelli Pulao Recipe In Gujarati)
આજે મેં વર્મીસેલી પુલાવ બનાવ્યો છે જે સ્વાદમાં તો સરસ છે સાથે-સાથે હેલ્ધી પણ છે આ પુલાવ બ્રેકફાસ્ટ, લંચ કે પછી ડિનર અથવા તો બાળકોનાં ટિફિનમાં પણ આપી શકાય છે#GA4#Week18#french beansMona Acharya
-
વેજ પનીર પુલાવ (Veg. Paneer Pulao Recipe In Gujarati)
આ પુલાવ ટેસ્ટ માં બહુ સરસ લાગે છે. મારા ઘર માં બધા ને પ્રિય છે. તેને દહીં અથવા રાઇતા સાથે સરસ લાગે છે. Arpita Shah -
ભાજી પુલાવ (Bhaji Pulao Recipe In Gujarati)
પાઉંભાજી તો આપણે ખાતાજ હોઈએ છીઅે પણ આ ભાજી પુલાવ પણ એટલો જ સરળ અને સવાદિષટ છે Bindi Vora Majmudar -
પાલક પુલાવ (Palak Pulao Recipe in Gujarati)
#GA4#week4 હેલ્ધી અને ટેસ્ટી આર્યન થી ભરપૂર પાલક વટાણા, સિમલા મિર્ચ અને ડુંગળી નો એકદમ સરળ ટેસ્ટી પુલાવ ગુજરાતી ઓ ને ભાત તો જોઈએ જ Bina Talati -
રજવાડી પુલાવ (Rajwadi Pulao recipe in Gujarati)
#GA4#Week8ગુજરાતી પુલાવ ખૂબ જ પ્રખ્યાત છે જે ગુજરાતી કઢી સાથે પીરસવામાં આવે છે. તેમાં કોઈ ડુંગળી કે લસણ નો ઉપયોગ કરવામાં નથી આવતો. મેં રજવાડી પુલાવ નામ આપ્યું છે, કારણ કે તેમાં ઘી, કાજુ, બદામ, કિસમિસ અને દાડમ ઉમેરેલી છે.પુલાવ બહુ બધી અલગ અલગ રીતે બનાવીય છે. સામાન્ય રીતે કોઈ પણ પુલાવ રેસિપિ જેવી કે ગુજરાતી પુલાવ અથવા તવા પુલાવ માટે હું પહેલા ચોખાને પલારી રાઈસ કુકરમાં બનાવું છું. એકદમ છુટ્ટો થાય છે. ત્યારબાદ તેને મસાલા અને ડ્રાયફ્રૂટથી સિઝન કરું છું. તમે પાણીમાં છુટ્ટો રાઈસ પણ બનાવી સકો છો, કે પછી કુકર માં પણ પુલાવ બનાવી સકો છો.આ રજવાડી પુલાવ મેં વટાણા, ગાજર, બટાકા જેવા શાકભાજી અને ખુબ જ ઓછા મસાલા સાથે બનાવ્યો છે. તેમાં કાજુ, બદામ અને કિસમિસ અને દાડમનાં દાણાનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. તમે પણ મારી રીતે બનાવીને જરુર થી જોજો. અને જરુર થી જણાવજો કે કેવો લાગ્યો.#Pulao#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
વેજ પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#ડીનરમે આ વેજ પુલાવ કુકરમાં બનાવયો છે. કવીક.ઇઝી. અને ટેસ્ટી બને છે Jayna Rajdev -
પાપડ પુલાવ (papad pulao recipe in Gujarati)
#GA4#Week8#Pulao એકદમ હેલ્થી અને ટેસ્ટી વેજીટેબલ થી ભરપુર પુલાવ બનાવ્યો છે. પુલાવ બધાં ને ખૂબજ પસંદ પડતો હોય છે. કંઈ પણ ખાવા ઈચ્છા ન હોય તો પુલાવ બનાવી ને ખાઈ શકાઈ છે. તેમાં વપરાતા ખડા મસાલા નો સ્વાદ ખુબ જ સરસ લાગે છે .પાઉંભાજી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
કોર્ન પુલાવ (Corn Pulao Recipe in Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમારા ઘરમાં બધાને અલગ અલગ ટાઈપ ના પુલાવ ખાવાનું ખુબજ ગમે છે. એમાં ની ૧ ડીશ છે કોર્ન પુલાવ. આ ડીશ બનાવવામાં ખુબજ સરળ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#MAમારી મમ્મી જે પણ બનાવે તે મને બહુ જ ભાવે..પણ પુલાવ મારો ફેવરિટ.. Vaidehi J Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ એ લોકપ્રિય મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ચોખા, શાકભાજી ,અને પાવભાજી નો મસાલો મુખ્ય ઘટકો છે. તે સ્વાદિષ્ટ તો છે જ પણ આ ઉપરાંત તેમાંથી પ્રોટીન વિટામિન્સ અને રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે તેવા મસાલા વપરાતા હોવાથી તે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. આ પુલાવ ને તવા પર બનાવવામાં આવતો હોવાથી તેનું નામ તવા પુલાવ પડ્યું છે.વરસાદની સિઝનમાં ગરમા ગરમ તવા પુલાવ ખાવાની ખૂબ મજા પડે છે. સાથે તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. Nita Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14497748
ટિપ્પણીઓ (5)