(મેથી આલું શાક ( Methi Aloo Shak Recipe in Gujarati)

#MW4
Winter challenge
Green leaf ( methi)
17th20thDecember2020
(મેથી આલું શાક ( Methi Aloo Shak Recipe in Gujarati)
#MW4
Winter challenge
Green leaf ( methi)
17th20thDecember2020
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીને કાપીને સરસ ધોઈને પાણી કાઢી દેવું. પછી સમારી લેવી
- 2
એક અલગ પેનમાં થોડું તેલ મૂકીને બટાકાને સરસ સાંતળીને બ્રાઉન કરી દેવા
- 3
ડુંગળી ટામેટા આદુ મરચા લસણ ને બરાબર ઝીણા કાપી લેવા
- 4
હવે એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું આખા મરચા થોડી હિંગ ડુંગળી નાખી આદુ મરચા લસણ નાંખીને બરાબર સાંતળવા દેવું પછી ટામેટા ઉમેરીને બરાબર મિક્સ કરી સાંતળવું.
- 5
પછી તેમાં બટાકા નાખીને થોડીવાર કવર કરીને દસ મિનિટ થવા દેવું પછી એમાં કાશ્મીરી લાલ મરચું મીઠું હળદર અને ધાણાજીરું પાઉડર નાખી અને પાંચ મિનિટ કવર કરીને રહેવા દેવું
- 6
પછી તેમાં બે ચમચી કુકિંગ cream 2 ચમચી દહીં અને મેથી નાંખીને કૂક થવા દેવું.
- 7
દસ મિનિટ પછી તેમાં ગરમ મસાલો નાખી અને સર્વ કરવા માટે કાઢી લેવું અને આપણું મેથી ચમન આલુ રેડી છે આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું.
- 8
Ready to serve
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (7)