મેથી ની ભાજી નું બેસન

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

#MW4
#મેથી ની ભાજી નું શાક

મેથી ની ભાજી નું બેસન

#MW4
#મેથી ની ભાજી નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1વ્યક્તિ માટે
  1. 2 ટેબલ સ્પૂન- મેથી ની ભાજી
  2. 2 ટેબલ સ્પૂન- કોથમીર
  3. સ્વાદ અનુસાર- મીઠું
  4. 1/4 ટી સ્પૂન- હળદર
  5. 1 ટી સ્પૂન- ધાણા જીરું
  6. 1/4 ટી સ્પૂન- લાલ મરચું
  7. 1/8 ટી સ્પૂન- હિંગ
  8. 1નાનું - લીલું મરચું સમારેલું
  9. 1 ટી સ્પૂન- તેલ
  10. 3 ટી સ્પૂન- ચણા નો લોટ
  11. જરૂર મુજબ - પાણી

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    મેથી ની ભાજી અને કોથમીર ને ધોઈ ને સમારી લેવી.

  2. 2

    કડાઈ માં તેલ મૂકી બંને ભાજી વઘારી લેવી. જો ભાવતું હોય તો લીલું મરચું પણ જોડે જ વઘાર માં ઉમેરી દેવું.

  3. 3

    2 -3મિનિટ માં તેનો કલર બદલાય જશે.

  4. 4

    1 વાસણ માં ચણા નો લોટ લઈ તેમાં પાણી ઉમેરી પેસ્ટ જેવું બનાવી લેવું.

  5. 5

    તે દરમ્યાન માં વગારેલી ભાજી માં બધા મસાલા કરી લેવા.મસાલા મિક્સ થઈ જાય એટલે ચણા ના લોટ વાળી પેસ્ટ ઉમેરી ફટાફટ હલાવી મિક્સ કરી લેવું.

  6. 6

    આ શાક જલ્દી બની જાય છે અને તેને રોટલી,ભાખરી,પરોઠા સાથે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes