ચોકલેટ લાડુ(Chocolate ladoo Recipe in Gujarati)

Heena Mandalia @cook_26093279
ચોકલેટ લાડુ(Chocolate ladoo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધીજ વસ્તુઓ ને રેડી કરી લો
- 2
પછી બિસ્કિટ ને એક મીક્સેર જાર માં જિનો ભૂકો કરવો પછી તેમાં કોકો પાઉડર મિક્સ કરીને તેમાં મલાઇ ઉમેરવી
- 3
ત્યાર બાદ તેનો મુલાયમ લોટ જેવું કણક બાંધો ને પછી તેના નાની સાઇજ ના બોલ બનાવવા
- 4
ત્યાર પછી ચોકલેટ કમ્પાઉન્ડ ને જીની સમારી લેવી ને તેને એક બોવેલ માં કાઢી લેવી તે માં 1 ચમચી માખણ ઉમેરી ને વરાળ માં ઓગડવી પછી થોડુ ઠંડું થાય એટલે બનાવેલ બોલ ને એમાં નાખી ને કાઢી લેવા પછી તેને કાજુ ના ટુકડા વડે સજાવટ કરવી
- 5
તો તૈયાર 6 મસ્ત ચોકલેટ લાડુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14286725













ટિપ્પણીઓ (3)