રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ૩ -૪ ચમચી બટર લો. તેમાં લસણની કળીઓ ક્રશ કરી ઉમેરો. તેમાં થોડા ચીલી ફલેકસ અને ઓરેગાનો ઉમેરી થોડું મીઠું નાખીને હલાવો.
- 2
બ્રેડ લો. બ્રેડ ની ઉપર તૈયાર કરેલી પેસ્ટ લગાવો. તેની ઉપર કટ કરેલ મરચાં ની ૨-૩ કટકી નાખો. પછી ખમણી ની મદદ થી ચીઝ ભભરાવો.
- 3
ગેસ ચાલુ કરો તેના પર નોનસ્ટિક મુકો. નોનસ્ટિક ગરમ થાય એટલે તેમાં બટર મુકી ને તૈયાર કરેલ બ્રેડ મુકી ઢાંકણ ઢાંકી ૨ મિનિટ શેકવવા દ્યો. પછી તેને ૧ પ્લેટ માં કાઢી ટોમેટો કેચ્અપ સાથે સર્વ કરો. જો ચીઝ વધુ ભાવે તો ઉપરથી વધુ સ્પ્રેડ કરી શકો. તૈયાર છે ચીઝ ચીલી ટોસ્ટ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14378919













ટિપ્પણીઓ (19)