તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)

Dolly Porecha @cook_23519178
તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તલ ને શેકી લો. ગોળ ની ચાસણી બનાવો.
- 2
કડાઈમાં ઘી ગરમ કરી તેમાં સમારેલી ગોળ ઉમેરી સતત હલાવતા રહો. ગોળ નરમ ના થાય તો એક ચમચી જેટલું પાણી ઉમેરી શકાય.
- 3
એક વાટકી માં પાણી લઈ તેમાં ચાસણી નું ટીપું નાખી ચાસણી તપાસી શકાય. જો ચાસણી નું ટીપું ઠંડુ થાય એટલે ચોંટે નહીં એટલે ચાસણી તૈયાર છે.
- 4
તલ ને ચાસણી માં ઉમેરી મિક્સ કરી લો. એક પ્લાસ્ટિકની કોથળી અને વેલણ પર ઘી લગાવી તૈયાર કરેલ ચીક્કી પાથરી ઝીણી વણી લો.
- 5
ચપ્પુ વડે કાપા પાડી લો. તૈયાર છે તલની ચીકી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14396993




ટિપ્પણીઓ (5)