સ્ટ્રોબેરી પીસ શેક વિથ આઈસક્રીમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સ્ટ્રોબેરીને પાણીથી સાફ કરી તેમના બરાબર પીસ કરવા થોડા પીસ નાના કરવા અને બાકીના બધા મોટા કરવા.
- 2
ત્યારબાદ જયૂસ મિક્સર ની મદદથી તેમાં સ્ટ્રોબેરીના મોટા પીસ કરેલા છે તે ખાંડ, દૂધ, અને આઇસ્ક્રીમ ઉમેરી થોડા ice cube ઉમેરી બરાબર ક્રશ કરવું.
- 3
હવે તેને એક મોટા ગ્લાસમાં નાખી દેવું ત્યારબાદ જ્યુસ ઉમેર્યા પછી તેમાં થોડા સ્ટ્રોબેરી ના પીસ, પછી થોડું ડ્રાયફ્રુટ અને પછી છેલ્લે આઇસ્ક્રીમ ઉમેરવો.
- 4
હવે આઇસ્ક્રીમ ઉમેર્યા બાદ તેમાં થોડા સ્ટ્રોબેરીના પીસ ઉમેરવા ત્યારબાદ તેમાં ડ્રાયફ્રુટ ઉમેરવું. અને પછી ડેકોરેશન કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14416757













ટિપ્પણીઓ (3)