મટર પનીર (matar paneer recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ઘી ગરમ મૂકી તેમાં જીરું અને આદુ લસણ અને મરચાં ની પેસ્ટ નાખી સાંતળો. ત્યાર બાદ તેમાં ડુંગળી હળદર અને મીઠું નાંખી ચડવા દો.
- 2
ડુંગળી ૬૦%જેવી ચડે એટલે મસાલા નાખી સુગંધ આવે ત્યાં સુધી ચડવા દો. ટામેટા ની પ્યુરી નાંખી ઘી છૂટું પડે ત્યાં સુધી ચડવા દો.
- 3
પનીર ને તેલ માં ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો અને પાણી માં ૨મિનિટ રાખી દો, તૈયાર ગ્રેવી માં બાફેલાં વટાણા અને પનીર નાંખી ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14442672













ટિપ્પણીઓ (4)