કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથીના મુઠીયા (Fried Methi Muthia recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથીના મુઠીયા (Fried Methi Muthia recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથીના મુઠીયા (Fried Methi Muthia recipe in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#GA4
#Week19
#Methi

આપડે ગુજરાતી ઓ બહુ બધી અલગ જાતનાં મુઠીયા બનાવતાં હોઈએ છીએ. મુઠીયા મુખ્યત્વે બે રીતે બંને છે. બાફીને અને તળીને. બંને રીતે બનાવેલા મુઠીયા ખુબ જ સરસ લાગે છે. આ ટેસ્ટી એવાં તળેલા મુઠીયા ને તમે બીજી અનેક રીતે પણ ખાઈ સકો છે.

આ મેથી નાં મુઠીયા ખુબ જ ટેસ્ટી હોય છે. મેથી ના મુઠીયાં આપડે ઉંધીયા માં ઉમેરી છીએ. તમે વાલોર મુઠીયા નું શાક બનાવો કે પછી દાણાં રીંગણ નાં શાક માં આ મુઠીયા ઉમેરો, કે પછી રસીયા મુઠીયા બનાવો; કે પછી ચા જોડે નાસ્તા માં ખાવ. આ મુઠીયાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

આ મુઠીયા માં મેથી ની ભાજી નો ઉપયોગ કરવામાં આવે છે. મેથી થોડી કડવી હોય છે, પરંતુ મેથી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. મેથીના ગોટા, મેથીના ઢેબરા, મેથી ની પુરી, મેથી નું શાક એ બધું પણ આપડે બનાવતાં જ હોઈએ છીએ. આજે આપડે મેથી નાં તળેલા મુઠીયા બનાવસું. તમે ખાધા જ હશે! મારી આ રેસિપી થી બનાવવાનો પણ તમે ટ્રાય કરજો. બહુ જ સરસ મુઠીયા બનસે. મેથીના મુઠીયા જે એકલા ખાવામાં પણ ખુબ સ્વાદિષ્ટ લાગે છે.

મેં આ સ્વાદિષ્ટ મેથી ના મુઠીયા ઉંધીયા જોડે સ્વઁ કર્યાં છે.

#મેથીનામુઠીયા

#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
  • ૧ઝુડી મેથી
  • ૨ વાટકીઘઉં નો કકરો લોટ
  • ૧/૨ વાટકીચણા નો લોટ
  • ૨ ચમચીતલ
  • ૧ નાની ચમચીઅજમો
  • ૧ નાની ચમચીહળદર પાઉડર
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧ ચમચીધાણાંજીરું પાઉડર
  • ૨ ચમચીસુગર (ટેસ્ટ મુજબ એડજેસ્ટ કરો)
  • મીઠું ટેસ્ટ મુજબ
  • ૩ મોટી ચમચીતેલ મોવણ માટે
  • ૩ ચમચીદહીં (મોળું દહીં લેવું)
  • ૧ નાની ચમચીખમણેલું આદું
  • ૨ ચમચીલીલાં વાટેલાં મરચા (તીખું ખાતા હોય તો મરચાં વધારે લેવા)
  • ૧/૪ ચમચીખાવાનો સોડા
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં મેથી ની ભાજી ને ચુંટી ને ધોઈને સમારી લો. પાણી બધું નીતારી લો. પછી, ઘઉંનાં લોટ માં ચણાં નો લોટ અને બધાં મસાલાં, તેલ, દહીં અને સોડા અને સમારેલી ભાજી નાંખી લોટ બાંધી લો. રોટલી અને પરોઠા ની વચ્ચે નો બહુ કાઠો નહિ બહુ ઢીલો નહિ એવો લોટ તૈયાર કરી થોડી વાર માટે ઢાંકી ને સાઈડ પર રાખો.

    મેથીના મુઠીયા (Fried Methi Muthia recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે, એ લોટ માંથી નાનાં નાનાં લુવા લઈ તેને બંબ ગોળ સેઈપ આપો. મેં થોડા એકદમ નાનાં અને થોડા મોટા બનાવ્યાં છે.

    મેથીના મુઠીયા (Fried Methi Muthia recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે, ગેસ ઉપર તેલ ગરમ થાય એટલે ધીમા તાપે તળી લો. તળવામાં જરા પણ ઉતાવળ નાં કરસો, નહિ તો મુઠિયા અંન્દર થી કાચા રહેસે. એકદમ સરસ ગુલાબી તળાય પછી જ બહાર કાઠો. બધા મુઠીયા આ રીતે ધીમા ગેસ પર રાખી તળી લો. તૈયાર છે મેથી નાં મુઠીયા. આ તમે, ઉધુંયા માં નાંખી સકો છો, રસિયા મુંઠિયા બનાવી સકો છો કે પછી નાસ્તા માં પણ ખાઈ શકો છો. બહુ જ સરસ એકદમ ટેસ્ટી લાગે છે.

    મેથીના મુઠીયા (Fried Methi Muthia recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથીના મુઠીયા (Fried Methi Muthia recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથીના મુઠીયા (Fried Methi Muthia recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર January 21, 2021 19:22
USA

ટિપ્પણીઓ (9)

Swati Bharadwaj
Swati Bharadwaj @explorefoodwithSwati
January 25, 2021 20:22
Lovely recipe dear👍
Neat presentation too🌷🌷
I have also tried a few new recipes do see them at your ease and like and comment. You can follow me for added encouragement 🍒
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી મુઠીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ચકરી (Methi Chakri Recipe in Gujarati)
  2. ખારી શીંગ (Salted Shing Recipe In Gujarati)
  3. મેથી નાં ઢેબરાં (Methi na Dhebra recipe in Gujarati)(Jain)
  4. પાઈનેપલ નુ શરબત (Pineapple Sharbat Recipe In Gujarati)
  5. મેથી મુગદાલ ચીલ્લા (Methi Mungdal Chilla recipe in Gujarati)
  1. કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati)
  2. રાજસ્થાની લીલી હળદરનું શાક (Rajasthani Lily Halder Shak Recipe In Gujarati)
  3. બ્રાઉન રાઈસ પુલાવ (Brown Rice Pulao Recipe In Gujarati)
  4. સોયા ચોરીઝો પુલાવ - કીમા પુલાવ - વેગન(Soy Chorizo Pulao Kima Pulao Vagan  Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14446117
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close