કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક કોર્ન શબ્જી (Palak corn Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક કોર્ન શબ્જી (Palak corn Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક કોર્ન શબ્જી (Palak corn Sabji Recipe In Gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538

પાલક કોર્ન શબ્જી (Palak corn Sabji Recipe In Gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનીટ
2 વ્યક્તિ
  • 1મકાઈ નાં બાફેલા દાણા
  • 1/2જૂડી પાલક (આસરે 1 વાટકી જેટલી)
  • 3 ચમચીતેલ
  • 2 ચમચીમીઠું
  • 1 ચમચીહળદર
  • 2-3 ચમચીગરમ મસાલો
  • 1નંગતમાલપત્ર
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીઆદું મરચા લસણ ની પેસ્ટ
  • 1ડુંગળી જીણી સમારેલી
  • 2ટામેટા ની પ્યૂરી
  • ચપટીવઘાર માટે હિંગ
  • 1 ચમચીલીંબુ નું રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ મકાઈ ને કૂકર માં બાફી, તેનાં દાણા કાઢી લો.

    પાલક કોર્ન શબ્જી (Palak corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કઢાઈ માં પાલક ને પાણી નાખી બાફવા મૂકો.

    પાલક કોર્ન શબ્જી (Palak corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    5 થી 7 મિનીટ માં પાલક બફાઈ જશે. એટ્લે તેને ચારણી માં લઇ લો. જેથી બધું પાણી નીતરી જાય.ત્યાર બાદ પાલક ને મિક્સર માં પીસી લો.

    પાલક કોર્ન શબ્જી (Palak corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગેસ પર એક કઢાઈ ગરમ કરો. તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટ્લે તેમાં હિંગ, તમાલપત્ર નાખી વઘાર કરો. ત્યાર બાદ ડુંગળી સાંતળો.

    પાલક કોર્ન શબ્જી (Palak corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક કોર્ન શબ્જી (Palak corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ ટામેટા ની પ્યૂરી કરો.

    પાલક કોર્ન શબ્જી (Palak corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ડુંગળી સંતડાઇ જાય એટ્લે તેમાં ટામેટા ની પ્યૂરી, આદું મરચા લસણ નિ પેસ્ટ નાખી સાતળો. ત્યાર બાદ બધાં મસાલા કરી, તેમાં પાલક અને મકાઈ ઉમેરી બરાબર મિક્સ કરો.

    પાલક કોર્ન શબ્જી (Palak corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઉપર થિ લીંબુ નો રસ નાખી મિક્સ કરો. થોડું પાણી નાખો. થોડી વાર ઉકળે પછી ગેસ બંધ કરી પરોઠા સાથે ગરમાગરમ સર્વ કરો😊.

    પાલક કોર્ન શબ્જી (Palak corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
પર January 22, 2021 15:50

ટિપ્પણીઓ (5)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
January 22, 2021 18:19
yumm
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક મકાઈ શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તાવો ચાપડી (Tavo Chapdi Recipe in Gujarati)
  2. નવરત્ન પુલાવ (Navratna Pulao Recipe In Gujarati)
  3. પુલાવ (Pulao Recipe In Gujarati)
  4. વેજીટેબલ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
  5. મેથી કેળા ના ભજીયા (Methi Kela Bhajiya Recipe In Gujarati)
  1. વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
  2. અખરોટ નો હલવો (Walnuts Halwa Recipe In Gujarati)
  3. મેથીના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
  4. મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14462723
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close