થેપલા (Thepla Recipe in Gujarati)
#GA4#week20
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘવના લોટને એક બાઉલમાં કાઢી લો પછી તેમાં ઝીણી સમારેલી મેથી ને ધોઈ અને નાખો પછી તેમાં મરચાની ભૂકી હળદર ધાણાજીરું તલ મીઠું સ્વાદ અનુસાર બે ચમચી તેલ બધું નાખી અને પાણી વડે કઠણ લોટ બાંધી લો
- 2
- 3
હવે લોટને 10 15 મિનિટ ઢાંકી રાખી દો પછી તેમાં તેલ લગાવી અનેક શુંણો કરો પછી તેના રોટલી લુવા બનાવી અને પાટલી ઉપર તેને રોટલી જેવડા વણો પછી તેને એક નોનસ્ટિક લોઢી ઉપર સેકો બંને સાઇડ તેલ લગાવી અને બ્રાઉન કલરના સેકોશેકાઈ જાય એટલે ગરમાગરમ ચા અથવા બટેટાની સુકીભાજી એ સર્વ કરો તૈયાર છે આપણા થેપલા
Keywords
Similar Recipes
More Recipes
- વોલનટ એન્ડ ડેટ્સ લોફ (Walnut Dates Loaf Recipe In Gujarati)
- કોફી વોલનટ ચોકો રોલ્સ (Coffee Walnut Choco Rolls Recipe in Gujarati)
- વોલનટ બીટરૂટ હમસ ઈન પિટા કપ ચિપ્સ (Walnut Beetroot Hummas In Pita Cup Chips Recipe In Gujarati)
- વોલનટ બ્રોકોલી સૂપ (Walnut broccoli soup recipe in Gujarati)
- સાઉથના ટેમ્પલ જેવો સાંભાર (South Temple Style Sambhar Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14491111









ટિપ્પણીઓ