બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા બાફી લઇ તેને મેશ કરી લેવા અને તેમાં લાલ મરચુ પાઉડર, ધાણાજીરું, હળદર, મીઠુ, ચાટમસાલો નાખી ને બધુ મિક્ષ કરી લેવું
- 2
હવે બ્રેડ લઈને એની બધી સાઈડ કાપી લેવી
- 3
હવે ઍક સાઈડ પર બટર અનેં એક સાઈડ માં સોસ લગાવી ને રેડી કરી લેવું
- 4
હવે બટર વાળી સાઈડ પર બનાવેલ સ્ટફિન્ગ ભરી લેવું અનેં ટામેટા સોસ વાળી સાઇડ ઉપર થિ બ્નદ કરી દેવું
- 5
હવે એક તવી ગરમ કરવા મુકી બટર લગાવી ને બ્રેડ ને બન્ને સાઈડ શેકી લેવી
- 6
હવે ગેસ ની આંચ ધીમી રાખી ને ઉપર ચીઝ છીણી ને નાખી ને ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગોનો છાંટી ને ઢાંકી ને બ્રેડ ને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી શેકી લેવી
- 7
હવે રેડી છે બ્રેડ પીઝા તેને વચ્ચે થી કટ કરી સોસ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14589955















ટિપ્પણીઓ