ફ્રૂટ ક્રીમ (Mix Fruit cream recipe in gujarati)
# GA 4
#Week 22
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધું ફ્રુટ સુધારી લેવું પછી દહીં ને સરખું ફીણી લેવું અને તેમાં મલાઈ દળેલી ખાંડ અને વેનીલા મિલ્ક પાઉડર નાખીને સરખું મિક્ષ કરો
- 2
- 3
બધું સરખું મિક્સ થઇ જાય પછી તેમાં સુધારીને તૈયાર કરેલા ફ્રૂટ નાખવા પછી તેને મિક્સ કરી ડ્રાયફ્રુટ સુધારીને ઉમેરો રેડી થયેલું ફ્રૂટ ક્રીમ ફ્રીજમાં થોડીવાર ઠંડુ કરી પીરસવું સરળતાથી અને ઝડપથી બનતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14590870














ટિપ્પણીઓ