ફ્રૂટ ક્રીમ (Mix Fruit cream recipe in gujarati)

Kumud Vyas
Kumud Vyas @cook_25373450

# GA 4
#Week 22

ફ્રૂટ ક્રીમ (Mix Fruit cream recipe in gujarati)

# GA 4
#Week 22

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ વ્યક્તિ માટે
  1. 1 કિલોદહીં
  2. 1 કપમલાઈ
  3. 300 ગ્રામદળેલી ખાંડ
  4. 1સફરજન
  5. થોડી દ્રાક્ષ
  6. 5 નંગસ્ટ્રોબેરી
  7. ૧ નંગકેળું
  8. 1 નગદાડમ
  9. 3 ચમચીકેરી
  10. 5 નંગકાજુ
  11. 5બદામ
  12. ૧૦થી ૧૨ નંગ કિસમિસ
  13. 1 ચમચીવેનીલા મિલ્ક પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધું ફ્રુટ સુધારી લેવું પછી દહીં ને સરખું ફીણી લેવું અને તેમાં મલાઈ દળેલી ખાંડ અને વેનીલા મિલ્ક પાઉડર નાખીને સરખું મિક્ષ કરો

  2. 2
  3. 3

    બધું સરખું મિક્સ થઇ જાય પછી તેમાં સુધારીને તૈયાર કરેલા ફ્રૂટ નાખવા પછી તેને મિક્સ કરી ડ્રાયફ્રુટ સુધારીને ઉમેરો રેડી થયેલું ફ્રૂટ ક્રીમ ફ્રીજમાં થોડીવાર ઠંડુ કરી પીરસવું સરળતાથી અને ઝડપથી બનતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kumud Vyas
Kumud Vyas @cook_25373450
પર

ટિપ્પણીઓ

Similar Recipes