આઈસ્ક્રીમ જેલી કેક (Icecream Jelly Cake Recipe in Gujarati)

Pinky Jesani @pinky_91182
આઈસ્ક્રીમ જેલી કેક (Icecream Jelly Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેક ટીન ને ગ્રીસ કરી બટર પેપર લગાવો. બિસ્કીટ નો ભૂકો કરી બટર એડ કરી કેક ટીન માં લેયર સેટ કરો
- 2
રોસ્ટેડ આલમંડ વિથ રોઝ પેટલ્સ આઈસ્ક્રીમ નો લેયર સેટ કરો. તેના પર અખરોટ સેટ કરો.
- 3
હવે વેનીલા આઇસ્ક્રીમ નો લેયર બનાવો. મેલ્ટ થાઈ તો વચ્ચે ફ્રિજ માં સેટ કરો.
- 4
જિલેટીન માં પાણી અને ખાંડ નાખીને થોડા મા રેડ કલર એડ કરી હાટૅ શેપના મોલ્ડ માં હાટૅ જેલી બનાવો.ફ્રીજ મા સેટ કરી ને પછી કેક મોલ્ડ પર સેટ કરો. આજુબાજુ તમારી ચોઈસ ના ફ્રુટ સેટ કરી બાકીની જેલી સેટ કરી દો
- 5
વેનીલા આઈસ્ક્રીમ ને અન મોલ્ડ કરો. જેલી ના લેયર ને અનમોલ્ડ કરી આઈસ્ક્રીમ પર સેટ કરો.
- 6
આઈસ્ક્રીમ જેલી કેક તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14590924












ટિપ્પણીઓ (12)