ચીલા (Chila Recipe in gujarati)
Komal Pandya @cook_24257104
ચીલા (Chila Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૧ વાટકો ચણા નો લોટ લઈ ને તેમાં પાણી નાખી ને હલાવી લો. બેટ્ટર રેડી કરી લો.
- 2
ત્યારબાદ તેમાં ટોમેટો પ્યુરી,સમારેલું લીલું લસણ,કોથમીર ને મીઠું એડ કરો.
- 3
હવે પેન ને ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં તેલ નાખી ને r માંથી ચીલા બનાવી લો.ત્યારબાદ થોડી વાર પછી તેમાં તેલ લગાવી ને ધીમે ધીમે ઉથલાવી લો.
- 4
તો રેડી છે ગરમ ગરમ ચીલા....
Similar Recipes
More Recipes
- ક્રેનબેરી પિસ્તા કૂકીઝ (Cranberry Pista Cookies Recipe In Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati)
- ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati)
- રવા મસાલા ટોસ્ટ (Rava Masala Toast Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14610591





ટિપ્પણીઓ