કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝી પાપડ રોલ (Cheese Papad Roll Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝી પાપડ રોલ (Cheese Papad Roll Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝી પાપડ રોલ (Cheese Papad Roll Recipe in Gujarati)

Charmi Tank
Charmi Tank @cook_20641216
Junagadh

#GA4
#Week23

#GA4
#Week23

વધુ વાંચો

ચીઝી પાપડ રોલ (Cheese Papad Roll Recipe in Gujarati)

Charmi Tank
Charmi Tank @cook_20641216
Junagadh

#GA4
#Week23

#GA4
#Week23

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  • 6-7અડદ ની પાપડ
  • 1/2 કપપનીર
  • 1/2 કપચીઝ
  • 6-7પાલક ના પાન
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીપેરી પેરી મસાલા
  • તેલ ફ્રાય કરવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ચીઝી પાપડ રોલ (Cheese Papad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝી પાપડ રોલ (Cheese Papad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌપ્રથમ એક બાઉલ માં પનીર અને ચીઝ ખમણી લો. તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, પેરી પેરી મસાલા એડ કરી બરાબર મિક્સ કરી લો.

    ચીઝી પાપડ રોલ (Cheese Papad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાપડ ને પાણી ની સાથે ભીનો કરી લો. જેથી તે સહેલાઈ થી વળી શકે.

  4. 4

    પાપડ પર પાલક ના પાન લગાવી દો. તેની ઉપર તૈયાર કરેલું સ્ટફિંગ મૂકી દો. પાપડ ને બંને બાજુ પેક કરી રોલ કરી લો.

    ચીઝી પાપડ રોલ (Cheese Papad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝી પાપડ રોલ (Cheese Papad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝી પાપડ રોલ (Cheese Papad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં તેને તળી લો અથવા સેલો ફ્રાય કરી લો.

    ચીઝી પાપડ રોલ (Cheese Papad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે એક દમ ચીઝી અને સ્વાદિષ્ટ પાપડ રોલ તેને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય. તેની સાથે શેઝવાન સોસ સર્વ કરો.

    ચીઝી પાપડ રોલ (Cheese Papad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝી પાપડ રોલ (Cheese Papad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Charmi Tank
Charmi Tank @cook_20641216
પર February 18, 2021 16:12
Junagadh

ટિપ્પણીઓ (3)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
March 16, 2021 08:29
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાપડ રોલ્સ ચીઝ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રેનબેરી પિસ્તા કૂકીઝ (Cranberry Pista Cookies Recipe In Gujarati)
  2. થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
  3. ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati)
  4. ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati)
  5. રવા મસાલા ટોસ્ટ (Rava Masala Toast Recipe In Gujarati)
  1. હેલ્ધી ટોસ્ટ (Healthy Toast Sandwich Recipe in Gujarati)
  2. પાપડ નુ શાક (Papad Shak Recipe in Gujarati)
  3. પાપડ ચાટ (Papad Chaat Recipe in Gujarati)
  4. શાહી હલવો (Shahi halwa Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14610854
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close