ચીઝ ચાટ મસાલા રોટી (Cheese Chat Masala Roti Recipe In Gujarati)

Ami Gorakhiya @Ami_4484
ચીઝ ચાટ મસાલા રોટી (Cheese Chat Masala Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના લોટ માં 2 ચમચીતેલ નાખી જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લોટ બાંધી લેવો.લોટ ને 1/2 કલાક રેસ્ટ આપી તેમાંથી લુવા કરી લેવા.
- 2
લુવા માંથી રોટી વણી ને ગેસ ઉપર લોઢી ગરમ કરી તેના ઉપર બંને બાજુ શેકી લેવી.
- 3
શેકાઈ જાઈ એટલે ફુલકા રોટી બનાવી નીચે ઉતારી તેના ઉપર ઘી લગાવી ચીઝ ખમણી ને ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લેવો.
- 4
ત્યાર બાદ એક સર્વિંગ પ્લેટ લઇ તેમાં ચીઝ ચાટ મસાલા રોટી સર્વ કરવી.આ રોટી નાના બાળકો ને ખુબ જ પસંદ આવે છે અને healthy પણ છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14624642













ટિપ્પણીઓ (2)