#GA4#week23
સૌ પ્રથમ પાપડ ને તળી લેવા,ત્યારબાદ તેને ક્રશ કરી લેવા પછી તેમા શાકભાજી એડ કરવા.
પછી તેમા લીલી ચટ્ટણી તેમજ લીંબુ નાખવૂ.અને મિક્સ કરવૂ.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ