કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસણીયુ બટાકા નુ શાક (Lasanyu Bataka Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસણીયુ બટાકા નુ શાક (Lasanyu Bataka Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લસણીયુ બટાકા નુ શાક (Lasanyu Bataka Shak Recipe In Gujarati)

Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
Vapi Gujrat

#GA4
#Week24
#Garlic
#Lasanyu_Bataka_nu _saak
#Cookpadindia

#GA4
#Week24
#Garlic
#Lasanyu_Bataka_nu _saak
#Cookpadindia

વધુ વાંચો

લસણીયુ બટાકા નુ શાક (Lasanyu Bataka Shak Recipe In Gujarati)

Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
Vapi Gujrat

#GA4
#Week24
#Garlic
#Lasanyu_Bataka_nu _saak
#Cookpadindia

#GA4
#Week24
#Garlic
#Lasanyu_Bataka_nu _saak
#Cookpadindia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 લોકો માટે
  • 4 નંગબટાકા
  • 1 વાટકીવટાણા
  • 20કળી લસણ
  • 4 નંગમરચાં
  • 1 નંગટામેટું
  • 2 ચમચીરાઈ
  • 1 ચમચીજીરું
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીગરમ મસાલો પાઉડર
  • 2 ચમચીધાણા જીરુ પાઉડર
  • 1 ચમચીઆદુ નો છુંદો
  • 2 ચમચીશેજવાન ચટણી
  • 1 વાટકીસમારેલી કોથમીર
  • 1 નંગલીંબુ
  • 2 ચમચીડ્રાય લસણ પાઉડર
  • જરૂર મુજબ તેલ
  • સ્વાદ મુજબ મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ફોટા મા બતાવ્યા મુજબ સામગ્રી લેવી 1 તપેલી મા તેલ નાખી રાઈ જીરું તતળે ત્યા રે વટાણા નાખી 2 મિનિટ પ્લેટ ઢાંકી બફાવા દો પછી તેમા કાપેલા ટામેટાં નાખી સાતળી દેવું

    લસણીયુ બટાકા નુ શાક (Lasanyu Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લસણીયુ બટાકા નુ શાક (Lasanyu Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લસણીયુ બટાકા નુ શાક (Lasanyu Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછીથી તેમાં લસણ અને મરચાં નો પેસ્ટ નાખી તતળવા દો 1 ચમચી આદુ નો છુંદો અને શેજવાન ચટણી પણ નાખવી પછી તેમા બાફેલા બટાકા નો છીણ નાખી ગરમ મસાલો પાઉડર, હળદર પાઉડર, ધાણા જીરુ પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્ષ કરી પ્લેટ ઢાંકી દો 5 મિનિટ પાકવા દો પછીથી તેમાં સમારેલા કોથમીર અને લીંબુ નો રસ નાખી મિક્ષ કરી લો તો તયાર છે લસણીયુ બટાકા નુ શાક પુડા અથવા ઢોંસા સાથે સર્વ કરો

    લસણીયુ બટાકા નુ શાક (Lasanyu Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લસણીયુ બટાકા નુ શાક (Lasanyu Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લસણીયુ બટાકા નુ શાક (Lasanyu Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસણીયુ બટાકા નુ શાક (Lasanyu Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસણીયુ બટાકા નુ શાક (Lasanyu Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લસણીયુ બટાકા નુ શાક (Lasanyu Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લસણીયુ બટાકા નુ શાક (Lasanyu Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લસણીયુ બટાકા નુ શાક (Lasanyu Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
પર February 25, 2021 18:13
Vapi Gujrat
I Love Cooking👩‍🍳👩‍🍳 Im Verry Foodie😋🤤🤤
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. મેક્સિકન ટોમેટો સાલસા (Mexican tomato salsa recipe in Gujarati)
  2. હોમમેડ જમ્બો બન (Homemade Jumbo Bun Recipe In Gujarati)
  3. કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
  4. કાળી દ્રાક્ષ નો જામ (Black grape jam recipe in Gujarati)
  5. મિક્સ ફ્રુટ જામ (Mix fruit jam recipe in Gujarati)
  1. મેગી ડોનટ (Maggi Donuts Recipe In Gujarati)
  2. ગાર્લિક પોટેટો બાઈટ્સ (Garlic Potato Bites Recipe In Gujarati.)
  3. ફ્લાવર ના પકોડા (Cauliflower Pakoda Recipe In Gujarati)
  4. બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14646938
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close