કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાધે સ્ટાઇલ ઢોકળા (Dhokla Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાધે સ્ટાઇલ ઢોકળા (Dhokla Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાધે સ્ટાઇલ ઢોકળા (Dhokla Recipe in Gujarati)

Rajeshree Shah (Homechef), Gujarat
Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.

રાધે સ્ટાઇલ ઢોકળા (Dhokla Recipe in Gujarati)

Rajeshree Shah (Homechef), Gujarat
Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૨ લોકો
  • ગ્રામહોમ મેડ ઢોકળા લોટ - ૨૫૦
  • ૧- કપ ખાટુ દહીં
  • જરૂર મુજબ પાણી(ગરમ)
  • ૧૫૦- ગ્રામ છીણેલી દૂધી (૫_૬ ચમચી)
  • ૪-૫ ચમચી બાફેલી મકાઈ દાણા
  • ૩- ચમચી આદુ, મરચા ની પેસ્ટ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ૧- ચમચી ખાંડ
  • ૧/૨ ચમચીહળદરપાઉડર
  • ૩- ચમચી કોથમીર
  • ૧- ચમચી ઈનો
  • મસાલો:(ઉપર સ્પ્રિનકરલ કરવા માટે)
  • ૨- ચમચી મેથી મસાલો
  • ૨- ચમચી કસમીરી લાલ મરચું
  • ૧- ચમચી ચાટ મસાલો
  • ૧- ચમચી ચમચી સંચર પાઉડર
  • ચટણી
  • ૧- કપ કોથમીર
  • ૨- ચમચી ડાળીયા
  • ૨- ચમચી લીલુ લસણ
  • ૩_ લીલા મરચા
  • ૨- ચમચી દહીં
  • ૧- મોટી ચમચી ગૂડ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૧- ચમચી સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    એક વાડકા માં ઢોકળા નો લોટ લાઈ તેમા ખાટુ દહીં ઉમેરો, (૧- કપ), પછી જરૂર પ્રમાણે ગરમ પાણી ઉમેરો, બધુ મિક્સ કરો. તેને ઢાંકી ૬-૭ કલાક માટે આથો લાવવા માટે મૂકી દો.

  2. 2

    ૭- કલાક પછી લોટ ને બારબર હલાવી તેમા છીણેલી દૂધી ઉમેરો, મકાઈ દાણા ઉમેરો, આદુ મરચા ની પેસ્ટ ઉમેરો, ખાંડ ઉમેરો, મીઠું અને હળદરપાઉડર, અને કોથમીર ઉમેરી બધું મિક્સ કરો. પછી તેમા ૧- ચમચી ઈનો ઉમેરી ૨_૩ મીનીટ બરાબર એકજ સાેઇડ હલાવો. ગરમ કરેલા વાસણ માં તેલ લગાવેલી થાળી માં ખીરૂ પથરો. ઉપર થી બનાવેલો મસાલો સ્પ્રિનકલ્ કરો., અને ફાસ્ટ ગેસ પર્ ૧૫- મીનીટ માટે ઢાંકી ને મૂકો.

  3. 3

    ૧૫- મિટે પછી ચાકુ ની મદદ થી ચક કરી લો.થાંળી બહાર કાઢી તેની પર્ તેલ લગાવી લો. ર્થોડા ઠંડા પડે એટલે પિસ પડો. મસાલા અને ચટણી સાથે સર્વે કરો. વધાર ની પણ જરૂર નથી પડતિ.

  4. 4

    આભાર 🙏

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rajeshree Shah (Homechef), Gujarat
Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
પર February 27, 2021 03:25
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.

ટિપ્પણીઓ (13)

Priti Lodaya
Priti Lodaya @cook_26917328
June 01, 2021 17:03
Homemade dhokala lot recipe please
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ ટીક્કી બર્ગર (Veg Tikki Burger Recipe In Gujarati)
  2. હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
  3. મેયોનીઝ સલાડ (Mayonnaise Salad Recipe In Gujarati)
  4. રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
  5. પાલક કોર્ન ખીચડી (Palak Corn Khichdi Recipe in Gujarati)
  1. બાજરી ઢેબરા ( Bajri Dhebra Recipe in Gujarati
  2. મેગી મસાલા ચેવડો (Maggi Masala Chevdo Recipe in Gujarati)
  3. બાજરા નો સ્વીટ ચુરમો (Bajri Sweet Churmo Recipe in Gujarati)
  4. અંગુર રબડી (Angoor Rabdi Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14653173
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close