કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati)

Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
Vapi Gujrat

#post2

#મેગી_તિરંગા_મિઠાઇ

#મેરી_મેગી_સેવરી_ચેલેન્જ

#Cookpadindia

હેલો ફ્રેન્ડ હું આજે ફરી બીજી રેસીપી લાયવી છું જે મે મેગી ન્યુડલ અને મેગી કોકોનટ મિલ્ક પાઉડર વાપરી ને બનાવી છે¡ આપણે બધાઇ મેગી માથી સુ સુ બનાવી શકીએ મેગી નુ નામ સામરતાજ વિચાર આવે સ્પાઇસી મેગી બનાવી લઈ પણ હું આજે મેગી માથી સ્વીટ રેસીપી બનાવી છે હાં હાં મે આજે મેગી તિરંગા મિઠાઇ બનાવી છે જે ખાવામાં એકદમ ટેસ્ટી બની છે હું મારી આ રેસીપી કૂકપેડ જોડે શેર જોઇને તમે પણ ટ્રાય કરો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  • 1પઁકેટ મેગી ન્યુડલ
  • 1પઁકેટ મેગી કોકોનટ મિલ્ક પાઉડર
  • 1પઁકેટ બદામ મીક્ષ પાઉડર
  • 1 વાટકીસુખુ કોપરાનું ખમણ
  • 400મિલી કાચુ દૂધ
  • 1 મોટો ચમચોઘી
  • 1/2 વાટકીખાંડ
  • 5 નંગગ્રીન ઇલાયચી
  • 1 નંગમોટી ઇલાયચી
  • 5બુંદ વ્હાઈટ રોઝ એસેન્સ
  • 5બુંદ ગ્રીન ફુડ કલર
  • 5બુંદ કેસરી ફૂડ કલર
  • કોકોનટ મિલ્ક પાઉડર મીક્ષ કરવા 1/2 વાટકી પાણી
  • સજાવટ માટે કાજૂ અને બદામ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    1 પઁકેટ મેગી ન્યુડલ અને 1 પઁકેટ મેગી કોકોનટ મિલ્ક પાઉડર લો 400 મિલી કાચું દૂધ લો રૂમ ટેમ્પરેચર વાલુ 1 વાટકી સુખુ કોપરાનું ખમણ 1/2 વાટકી ખાંડ 1 પઁકેટ બદામ મીક્ષ પાઉડર લો 5 નંગ નાની ઇલાયચી અને 1 નંગ મોટી ઇલાયચી લો 1 મોટો ચમચો ઘી લો કાજૂ અને બદામ જરૂર મુજબ લો રોજ એસેન્સ 4 થી 5 બુંદ અને તિરંગા કલર જરૂર મુજબ લો 1 વાટકી મા કોકોનટ મિલ્ક પાઉડર ને થોડું પાણી ઉમેરી મિલ્ક તયાર કરી લો

    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌપ્રથમ 1 પઁન મા ઘી નાખી ઘી ગરમ થયા બાદ તેમા દૂધ ઉમેરી ઉકાળો આવા દો પછી દુધ મા ખાંડ નાંખી ઉકળવા દો

    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછીથી તેમા બદામ મીક્ષ પાઉડર અને મેગી નાખી પાકવા દો સાથેજ તેમા કોકોનટ મિલ્ક પાઉડર નુ તયાર કરેલું પાણી મિક્ષ કરી લો સતત ચલાવતુ રેહવુ પછીથી તેમા સુખુ કોપરાનું ખમણ નાખી ચલાવતા રેહવુ

    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મિઠાઇ નો પેસ્ટ થીંક થાય ત્યાં સુધી ચલાવતુ રેહવુ પછીથી તેમા વાટેલી ઇલાયચી પાઉડર નાખી મિક્ષ કરી લો ગઁસ બંધ કરી લો અને મીઠાઇ નુ મિક્ષરણ થંડુ થાય ત્યાંર બાદ રોઝ એસેન્સ ના 4 થી 5 બુંદ નાખી મીક્ષ કરી લો

    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછીથી મિક્ષરણ ને 3 ભાગ કરી લો અને 1 મા ગ્રીન કલર 1 મા કેસરી કલર અને 1 ને વ્હાઈટ રેહવા દો પછીથી 1 પ્લેટ મા ઘી ગ્રીસ કરી ને

    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સ્ટેપ બાય સ્ટેપ મિઠાઇ નુ મિક્ષરણ મુકતા જાવ

    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઉપર થી કાપેલા ડ્રાય ફ્રુટ થી ગાર્ણીશ કરી અને ફ્રીઝ મા સેટ થવા મુકો પીસ મા કટ કરી સર્વ કરો

    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
પર March 01, 2021 17:16
Vapi Gujrat
I Love Cooking👩‍🍳👩‍🍳 Im Verry Foodie😋🤤🤤
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Prutha Kotecha Raithatha
Prutha Kotecha Raithatha @cook_29046666
March 03, 2021 06:53
જોરદાર
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેગી Sweets

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati)
  2. ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati)
  3. મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
  4. રુમાલી રોટી (Rumali Roti Recipe in Gujarati)
  5. મેગી કુરકરે (Maggi Kurkure Recipe In Gujarati)
  1. ફ્રાય રોટલી (Fry Rotli Recipe in Gujarati)
  2. સ્ટ્રોબેરી હલવા (Strawberry Halwa Recipe in Gujarati)
  3. વેજ મેગી ભાખરી પીઝા (Veg Maggi Bhakhri pizza Recipe in Gujarati)
  4. રુમાલી રોટી (Rumali Roti Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14666377
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close