કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara

#MaggiMagicInMinutes
#Collab

#MaggiMagicInMinutes
#Collab

વધુ વાંચો

મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara

#MaggiMagicInMinutes
#Collab

#MaggiMagicInMinutes
#Collab

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  • 1પેકેટ મેગી
  • 1પેકેટ મેગી મેજીક મસાલા
  • 1/2બાઉલ મકાઈ
  • 1/2બાઉલ ગાજર
  • 1/2બાઉલ કેપ્સિકમ
  • 1/2બાઉલ વટાણા
  • ધાણા
  • 2-3 ચમચીઆદુ,મરચા,લસણ ની પેસ્ટ
  • 1બાઉલ ચણાનો લોટ
  • 3 ચમચીમેંદો
  • 1/2 ચમચીબેકિંગ પાઉડર
  • ચીઝ
  • તેલ
  • પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેગીના નાના નાના ટુકડા કરી દો.

    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક તપેલીમાં પાણી ગરમ કરો તેમાં મેગી નાખી દો.હવે તેમાં મેગી મસાલો નાખી દો.અને મેગી તૈયાર કરી દો.

    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેનમાં તેલ મૂકો તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખો તે સંતળાય એટલે તેમાં બાફેલા મકાઈ,વટાણા,ગાજર અને કેપ્સીકમ નાખીને તેમાં મેગી મેજિક મસાલો નાખો.અને જરૂર મુજબ મીઠું નાખીને હલાવી દો.

    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં મેગી નાખી દો.અને મિક્સ કરી દો.હવે તેમાં ચીઝ ખમણી ને નાખો.હવે તેમાં ધાણા નાખીને મિક્સ કરી દો.

    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેને ઠંડુ થવા દો.હવે એક તપેલીમાં ચણાનો લોટ લો તેમાં મેંદો નાખી દો.તેમાં મીઠું અને 1/2ચમચી બેકિંગ પાઉડર નાખો.

    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં જરૂર મુજબ પાણી નાખીને બેટર બનાવો.હવે તેમાં મેગી ને મિક્સ કરી દો.

    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક વઘાર કરવાનું પેન લો. તેને તેલથી ગ્રીસ કરી દો હવે તેમાં ચણાના લોટનું મેગીનું બેટર ૧ ચમચો ઉમેરો.

    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તેની ઉપર ચીઝ ના ટુકડા કરીને ગોઠવી દો.હવે તેની ઉપર 1ચમચો બેટર નાખો.

    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે તેની ઉપર થોડું તેલ લગાડીને ઢાંકણ ઢાંકી દો.હવે ધીમા તાપે પાંચ મિનિટ થવા દો.હવે તેને પલટાવીને બેથીત્રણ મિનિટ થવા દો.

    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે તેને પ્લેટમાં કાઢી લો.હવે તેને સોસ સાથે સર્વ કરો

    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    મેગીની એક નવી રેસિપિ જે એકદમ સરસ છે.જે નાના મોટા સર્વ ને બહુ જ ભાવે એવી છે.

    મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
પર March 01, 2021 16:34
Vadodara
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
March 07, 2021 09:54
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેગી ચીઝ આમલેટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati)
  2. ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati)
  3. મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
  4. રુમાલી રોટી (Rumali Roti Recipe in Gujarati)
  5. મેગી કુરકરે (Maggi Kurkure Recipe In Gujarati)
  1. મેગી હેલ્ધી ભેળ (Maggi Healthy Bhel Recipe in Gujarati)
  2. વેજ ચીઝ મોમોસ (Veg Cheese Momos Recipe in Gujarati)
  3. રાજસ્થાની મકાઈ ના ઢોકળા(rajasthani makki dhokla Recipe in Gujarati)
  4. મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14667164
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close