મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં પાણી લો પાણી ઉકળે એટલે મેગીને બાફી લો.તેને કાણાવાળા વાડકામાં લઈ લો ઉપરથી ઠંડુ પાણી ઉમેરીને થોડીવાર માટે મૂકી દો.
- 2
હવે એક બાઉલ ને તેલથી ગ્રીસ કરો તેમાં બાફેલી મેગી લઈને પ્રેસ કરી લો. ત્યારબાદ એક વાડકીમાં રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ અને વિનેગર લઈને મિક્સ કરી લો. ત્યારબાદ એક પેનમા એક ચમચી તેલ ઉમેરો.
- 3
ત્યારબાદ બાઉલમાંથી મેગીના રોટલાને લઈ પેનમાં ઊંધો મૂકીને ૨ મિનિટ માટે થવા દો. ત્યારબાદ તેને ઉઠલાવીને સીધો કરી દો. ત્યારબાદ મેગી ના રોટલા ઉપર મિક્સ કરેલા સોસ એડ કરો.
- 4
ત્યારબાદ ડુંગળી ટામેટા અને કેપ્સિકમ ઉમેરો. ત્યારબાદ તેની ઉપર ચીઝ છીણી લો. ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકી દો.
- 5
આપણો મેગી પીઝા તૈયાર છે.તેને એક પ્લેટમાં લઈ ઉપરથી ટામેટા કેચઅપ ઉમેરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સીઝવાન મેગી મનચુરીયન વીથ રાઈસ,(Schezwan Maggi Munchurian Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Arpana Gandhi -
-
સ્ટફ્ડ વેજ મેગી પરોઠા (Stuffed veg Maggi Paratha Recipe in Gujarati)
#MaggiMagicinMinutes#Collab Bhavna Odedra -
મેગી ડિસ્ક પીઝા (Maggi Disc Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabનાનાથી લઈને મોટા દરેક બાળકોમાં મેગી ખૂબજ પ્રિય બની ગઈ છે. વળી, તે ફટાફટ બનતો નાસ્તો છે. અહીં મેં મેગીની સાથે બ્રેડનો ઉપયોગ કરીને મેગી ડિસ્ક પીઝા બનાવ્યા છે. ઘણા બાળકોને રેસીપીનો શૅપ બહુ જ પસંદ હોય છે, જેથી તેને ખાવાનું મન થઇ જાય. થોડું હેલ્થી અને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં સલાડ, ચીઝ અને મેગીના સોસનો ઉપયોગ કર્યો છે.વળી મેગી સાથે પીઝાનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
ચીઝી મેગી નાચોઝ (Cheesy Maggi Nachos Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Chauhan -
-
-
મેગી પીઝા (Maggi Pizza recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#MAGGI PIZZA 😋😋🍕🍕 Vaishali Thaker -
મેગી મસાલા ફ્રાઇડ રાઈસ (Maggi Masala Fried Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Hetal Manani -
મેગી મસાલા ભાખરી ના પીઝા(Maggi Masala Bhakhri Pizza Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Janvi Bhindora -
વેજ મેગી ભાખરી પીઝા (Veg Maggi Bhakhri pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Bhavna C. Desai -
મેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (Maggi Crispy Basket & Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (2 in one) Uma Buch -
ચીઝી ડાયનામાઈટ મેગી બોલ્સ (Cheesy dynamite Maggi balls Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nidhi Desai -
-
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi -
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
સુપર ક્રિસ્પી અને ટેસ્ટી મેગી ડોનટસ્ (Super Crispy Testy Maggi Donuts Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Ramaben Joshi -
-
મેગી બરીટો (Maggi Burrito Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujarati Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
મેગી મસાલા કેક (Maggi masala cake recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
-
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી અને પીઝા બાળકોને ખૂબ ભાવે છે.એટલે બાળકોને ખાવાની મજા આવે એવા મેં ફટાફટ મેગી પીઝા બનાવ્યા છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો મેગી પીઝા ની રેસીપી હું અહીં શેર કરુ છું. Dimple prajapati -
સ્ટફ્ડ ચીઝી મેગી કેપ્સીકમ (Stuffed Cheese Maggi Capsicum Recipe in Gujarati)
#MaggimagicInminute#Collab Darshna Mavadiya -
ક્રન્ચી અને ટેસ્ટી મેગી ભેળ/ ચાટ (Maggi bhel Chaat Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Rekha Ramchandani -
-
ત્રીપલ સેઝવાન મેગી (Triple Schezwan Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Avani Parmar -
મોનેકો ને મેગી (Monaco Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabનાના-મોટા બધાને ભાવે ચટપટી મસાલા મેગી Bhavana Shah -
મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati)
ટેસ્ટી નેતિખી મસાલેદાર ચાટ, મેક્સિકન ના ટ્વીસ્ટ સાથે પીઝા પૂરી.#MaggiMagicInMinutes #Collab Hency Nanda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14667183
ટિપ્પણીઓ