રવા પેપર ઢોંસા (Rava Paper Dosa Recipe In Gujarati)

Chandni Dave @Davechandni
રવા પેપર ઢોંસા (Rava Paper Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક વાસણમાં રવો કાઢી તેમાં ૪ ચમચી ઘઉંનો લોટ અને ૧ કપ દહીં જો દહીં નો હોય તો છાશ પણ ઉમેરી શકાય. હવે બધું બરાબર મિક્સ કરીને મિકક્ષચર મા મિક્ષ કરી લો
- 2
- 3
રેગ્યુલર ઢોસાના ખીરા જેટલું જ આ ખીરું પણ જાડુ રાખવાનું છે માટે જરૂર પ્રમાણે થોડું-થોડું પાણી એડ કરો અને બરાબર હલાવતા રહો. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવી અને બેટર ને ઢાંકીને 1/2કલાક માટે રેસ્ટ આપો.
- 4
હવે 1/2કલાક પછી ખીરામાં બેકિંગ સોડા ઉમેરી જો ખીરુ વધારે જાડું હોય તો જરૂર પ્રમાણે પાણી ઉમેરી ખીરુ બરાબર મિક્સ કરી લો અને નોનસ્ટીક પેન પર ઢોસો પાથરો.
- 5
- 6
ઢોસો નીચેથી ક્રિસ્પી અને બ્રાઉન કલરના થઈ જાય એટલે નીચે ઉતારી લો અને નાળિયેરની ચટણી અને સંભાર સાથે ગરમા ગરમ સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14681809













ટિપ્પણીઓ (4)