કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેસન સેવરી કેક (Besan Sevoury Cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેસન સેવરી કેક (Besan Sevoury Cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બેસન સેવરી કેક (Besan Sevoury Cake Recipe In Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#WD
#cookpadindia
#cookpadgujrati
Happy women's Day to all my cookpad friends.
આજ નો દિવસ સ્પેશ્યલ છે .તો આજ ની રેસીપી પણ સ્પેશ્યલ હોવી જોઈએ ને.તો આજે સ્પેશ્યલ સેવરી એટલે તીખીચટાકેદાર કેક બનાવીશું. જે એક ફરસાણ કહી શકાય.
આજ ની રેસીપી હું કૂકપેડ ના સિનિયર ઓથર્સ ને dedicate કરું છું. .તેમના માટે આ ટેકનોલોજી નવી છે . Difficult પણ છે .તમે અને હું પણ જાણીએ છીએ કે રેસિપી , તે પણ ગુજરાતી માં લખવી મુશ્કિલ છે.છતાં પણ તેઓ પૂછી ને શીખી ગયા , ઘણા ને આવડતી પણ હશે. ન માત્ર શીખ્યા , બીજા ને પણ પ્રેરિત કર્યા અને રેગ્યુલર નવી અને વિસરાઈ ગયેલી , તેમજ ઘણી નવી વાનગી આપણને શીખવાદી છે. રીટાયર થયાં પછી આટલી મહેનત કરે છે. ડિશ તો બનાવે જ છે ,પણ તેને present પણ મસ્ત રીતે કરે છે.મને કયારે પણ કંટાળો આવે recipe upload કરવાનો , ખાસ કરી ને લખવાનો, ત્યારે મારી સામે આ બધા ઓથોરસ આવી જાય છે અને મને inspire કરે છે . Really hats off to them. They are great inspiration to me.
બધાં ને help કરવા માટે Ekta Rangam Modi , Disha Prashant Chavda ,Poonam Joshi ji to તૈયાર જ હોય છે.આપડે ક્યાંય પણ અટકીએ તો તેઓ ગમે ત્યારે તરત જ revert કરે છે.
બધાં જ ઓથરસ કઈ નવું શીખવાડે જ છે.બધા પાસે થી હું કઈ ને કઈ શીખી j છું.
Really કુકપેડ જોઇન્ટ કરાવી ને Bhavna Rampariya ji e મોટું કામ કર્યું છે. લોકડાઉન જેવા pandemic માં કૂકપેડ મારા માટે વરદાન રૂપ છે.
Love you all my cookpad friends ❤️❤️

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટસ
૧ કેક
  • કેક બનાવવા માટે :
  • ૧ કપચણા ની દાળ/ બેસન
  • 1/4 કપરવો
  • ૨ tspaatdu મરચા ની પેસ્ટ
  • 1/4 tspહિંગ
  • 1/8 tspહળદર
  • 1/2 કપથોડું ખાટું દહીં
  • ૧બીટ
  • ૧મોટી ચમચી સાકર
  • ૧પેકેટ ઇનો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • સ્ટફિંગ માટે:
  • 1/4 કપબાફેલા સ્વીટ કોર્ન
  • 1/4 કપબારીક સમારેલા કેપ્સીકમ
  • 1/4 કપબારીક સમારેલા ટામેટા
  • ૨ટ્સપ ટોમેટો કેચઅપ
  • ૧ tspચીલી સોસ
  • ૧ tspચીલી ફ્લેક્સ
  • ૧ tspઓરેગાનો
  • ૪કૂબસ ખમણેલું ચીઝ
  • મીઠું સ્વાદાનુસાર
  • ગ્રીન ચટણી માટે:
  • 1/2 કપકોથમીર
  • 1/2 કપફુદીનાના પત્તા
  • 1/2 tspકાચી શીંગ નો ભૂકો
  • ૭/૮ લીલા મરચા
  • ૧ ટુકડોઆદુ
  • 1/2 tspજીરું
  • 1/2લીંબુ નો રસ
  • 1/8 tspચંચળ
  • મીઠું સ્વાદાનુસાર
  • ટુકડા૪/૫ બરફ માં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટસ
  1. 1

    ચણાની દાળ ને ૪/૫ કલાક પલાળી રાખો. પછી તેને વાટી લેવી અને બારીક પેસ્ટ બનાવી દેવી.(દાળ ની પ્લેસ પર બેસન પણ લેવાય).દાળ ને દહીં ની સાથે પીસી લો.તેમાં રવો એડ કરી લો.લોટ લીધો હોય તો તેને દહીં માં રવા ની સાથે પલાળી દેવો.આને આખી રાત અથવા ૫/૬ કલાક આથો આવવા દો.

    બેસન સેવરી કેક (Besan Sevoury Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    બીટ ને વાટી ને બારીક જાડી પેસ્ટ બનાવી લો.ગાળી લો. ખીરા માં આદુ મરચાની પેસ્ટ,સાકર,હિંગ અને મીઠું એડ કરી ને લગભગ ૫ minutes સુધી હલાવો, ફીણો.થોડી હવા ભરાઈ જશે.જેથી ફૂળશે.આને બે ભાગ માં ડીવાઈડ કરી દો.એક ભાગ માં બીટ ની પેસ્ટ એડ કરો અને બીજા માં હળદર એડ કરી ને હલાવો.આમ આપડી પાસે બે ખીરા તૈયાર થયા, રેડ અને યેલો.

    બેસન સેવરી કેક (Besan Sevoury Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    એક કૂકર માં બે ગ્લાસ પાણી એડ કરી ગરમ મૂકો.સિટી અને રીંગ કાઢી લો.પ્રીહિટ કરો બંને ખીરા માં ઇનો એડ કરી દો.બરાબર હલકે હાથે હલાવી લો.એક ગ્રીસ કરેલા રાઉન્ડ મોલ્ડ માં અથવા તપેલા માં પહેલા ૧ ચમચો પીળું ખીરું એડ કરો,પછી ૧ ચામચો રેડ ખીરું,પછી પાછું યેલો પછી રેડ એમ વારાફરથી બંને ખીરા ને આ mold માં ૩/૪ ભરી દો. આખું n ભરવું.ટુથપિક ની હેલ્પ થી તેને વચ્ચે થી બહાર ની સાઇડ pic માં બતાવ્યાં પ્રમાણે લિસોટો પાડો.એવી રીતે ૮ લાઈન કરો.કરોળિયા ના જાળા જેવો શેપ આપી દો. પ્રીહિટ કરેલા કૂકર માં ૨૦ મિનિટ માટે મૂકી દો.

    બેસન સેવરી કેક (Besan Sevoury Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    Toothpic નાખી ને છેક કરી લો આપડી કેક બરાબર બફાઈ ગઈ છે k નહિ.આપડી મારબલ સેવરી કેક તૈયાર છે.ઠંડી થવા દો. અન મોલ્ડ કરી લો.વચ્ચે થી આડી કટ કરી બે ભાગ કરી લો.

    બેસન સેવરી કેક (Besan Sevoury Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સ્ટફિંગ માટે ની બધી સામગ્રી એક બાઉલ માં mix કરી લો.ગ્રીન ચટણી ની બધી સામગ્રી એક મિક્સર જાર માં વાટી લો.જરૂર પડે તો પાણી એડ કરો.

    બેસન સેવરી કેક (Besan Sevoury Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    કેક ના બંને ભાગ પર જ્યાંથી ક્ટ કરી હતી ત્યાં સાકર ના પાણી નું મિશ્રણ છાટો.(જેથી શિફ્ટ થશે અને ખાટી વખતી ફ્રાય નહિ લાગે,ગલા માં ડૂચો નહિ વળે)નીચે ના ભાગ પર ગ્રીન ચટણી લગાવો,તેના પર તૈયાર કરેલું સ્ટફિંગ સ્પ્રેડ કરી દો,તેના પર ખમણેલું ચીઝ સ્પ્રેડ કરો.ઉપરના ભાગ ની નીચે ની સાઇડ પર ગ્રીન ચટણી લગાવી તેના પર મૂકી દો.ટોપ પર પણ ખમનેલા ચીઝ થી અને ચીલી ફ્લેક્સ,ઓરેગાનો થી ગાર્નિશ કરો.

    બેસન સેવરી કેક (Besan Sevoury Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો

  7. 7

    બેસન સેવરી કેક (Besan Sevoury Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો

  8. 8

    તૈયાર છે એકદમ ચટપટી તીખી મેલ્ટ ઈન માઉથ કેક.😋

    બેસન સેવરી કેક (Besan Sevoury Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    બેસન સેવરી કેક (Besan Sevoury Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hema Kamdar
Hema Kamdar @Hema
પર March 08, 2021 13:21
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (25)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
March 15, 2021 10:18
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચણા નો લોટ કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ટુટી ફ્રુટી ટી ટાઈમ કેક (Tutti Frutti Tea Time Cake Recipe In Gujarati)
  2. પેસ્તો બાબકા બ્રેડ (Pesto babka bread recipe in gujarati)
  3. ચોકલેટ કપકેક (chocolate Cup Cake Recipe In Gujarati)
  4. મિક્સ વેજ. હાંડવો (Mix Veg. Handvo Recipe In Gujarati)
  5. ચણા ટીક્કી(Chana Tikki Recipe In Gujarati)
  1. વડા સંભાર(Vada Sambhar Recipe in Gujarati)
  2. પેસ્તો બાબકા બ્રેડ (Pesto babka bread recipe in gujarati)
  3. પાલક બિરયાની (Palak Biryani Recipe In Gujarati)
  4. પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14702068
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close