પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકી તેમાં કાજુ, તજ, લવિંગ નાખી થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં સમારેલા લાલ મરચા, ટામેટાં, આદુ નાખી તેમાં થોડું મીઠું નાખી ૫ મિનિટ માટે સાંતળવી.
- 2
ત્યારબાદ આ મિશ્રણને થોડુંક ઠંડુ થવા દેવું ઠંડું પડ્યા બાદ તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવું હવે એક પેનમાં ઘી મૂકી તેમાં ઇલાયચી, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, કસૂરી મેથી, કોથમીર વગેરે નાખી હલાવવું
- 3
ત્યારબાદ તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરવી તેમાં મલાઈ ઉમેરી સાંતળવું ત્યારબાદ તેમાં પનીરના પીસને પેલા તળી લેવા અને પછી તેને ઉમેરવા થોડીવાર હલાવવું.
- 4
છેલ્લે બટર ઉમેરી હલાવી ઉતારી લો. તેના પર ચીઝ અને કોથમીરથી ગાર્નિશ કરો. તૈયાર છે પનીર બટર મસાલા સબ્જી😊😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14703253












ટિપ્પણીઓ (4)