રોટી પોકેટ (Roti Pocket Recipe In Gujarati)

Bindi Shah @cook_24564889
ઇન્સ્ટન્ટ અને ટેસ્ટી ,હેલ્ધી રેસીપી બધા ને પસંદ પણ આવે છે.બાળકો ને ટીફીન મા પણ આપી શકાય.
#WD
#cookpadindia
રોટી પોકેટ (Roti Pocket Recipe In Gujarati)
ઇન્સ્ટન્ટ અને ટેસ્ટી ,હેલ્ધી રેસીપી બધા ને પસંદ પણ આવે છે.બાળકો ને ટીફીન મા પણ આપી શકાય.
#WD
#cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઇ મા ધીં મુકી મેંદાનો લોટ શેકવો કલર ચેન્જ થાય એટલે મીલ્ક મીકસ કરી હલાવવું તેમા મીઠું,ઓરીગેનો,ચીલી ફલેકસ,મરી પાઉડર,મકાઇ,પાલક મીકસ કરી હલાવવું. ફીંલીગ તૈયાર કરવુ.
- 2
રોટલી મા સેઝવાન સોસ,ચટણી પાથરવી પછી તેમા એક ભાગ મા ફીલીંગ પાથરવુ બીજા ભાગમાં ચીઝ ખમણેલું,ત્રીજો ભાગ મા માયોનીસ પાથરવુ પછી કટ આપી ને પોકેટ બનાવી ને નોનસ્ટીક તવા પર બટર મુકી બન્ને સાઇડ શેકવા ને સૅવ કરવા.
- 3
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14703258

ટિપ્પણીઓ (13)