વેજ પીઝા (Veg. Pizza Recipe In Gujarati)

#WD
તન્વીબેન વખારિયા તમે મારા કુકપેડના સ્પેશ્યલ વુમન છો કેમ કે Cookpad app ના જોઇન્ટ તમારે લીધે શકય થયું છે જ્યાં પણ અટકી ત્યાં તમે મને હેલ્પ કરી છે Thank you હું તમારી રેસિપી લઈને પીઝા બનાવી તમને ડેલિકેટ કરૂ છું મે મકાઈ ની જગ્યાએ પનીર યુઝ કરીયુ છે મસ્ત મજા આવી !!😍👌

રાંધવાની સૂચનાઓ
- 1
કાંદા ટામેટાં કેપ્સિકમ બારીક સમારેલા પનીર બારીક સમારેલું તેમાં મીઠું મરચું પાઉડર ટામેટાં સોસ મીકસ કરવો રેડ ચીલી ફ્લેક્સ ઓરેગાનો થોડો રેડ ચીલી સોસ
- 2
પીઝા ઉપર પીઝા સોસ પાથરી બનાવેલું મિશ્રણ પાથરી પીઝા હબ્સ નાખી ચીઝ ખમણી પાથરી દેવું પછી નોનસ્ટિક તવી પર બટર લગાવી પીઝા રોટલો રાખવો
- 3
તૈયાર થયેલા પીઝા ને પીસ કરી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)