બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ પર ટોમેટો સોસ અને પીઝા સોસ લગાવો, ત્યાર બાદ ઝીણા સમારેલા ટામેટા, કેપ્સીકમ,ડુંગળી અને મકાઈ બ્રેડ પર લાગવા.
- 2
હવે તેના પર ઓરેગાનો અને ચીલી ફલેક્ષ છાંટવા, ત્યાર બાદ ચીઝ નાખવુ અને પાછું તેના પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્ષ છાંટવું.
- 3
હવે લોઢી પર બટર લગાવું અને બ્રેડ પીઝા ને સાવ ધીમા તાપે ચીઝ મેલ્ટ થાય ત્યા સુધી સેલવા, બ્રેડ પર ઢાંકણું ઢાંકવું.
- 4
આવી રીતે બધા બ્રેડ પીઝા તૈયાર કરી લેવા. તો તૈયાર છે બ્રેડ પીઝા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14727234















ટિપ્પણીઓ