દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

Disha Dave @disha_22
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ લઈ ડુંગળી, લસણ, ટામેટાં, લીલું મરચું અને કાજુ સાંતળો અને તેની પેસ્ટ બનાવો.
- 2
બાફેલા બટાકા ને તેલમાં તળી લો.
- 3
ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ તેમાં તૈયાર કરેલી પેસ્ટ સાંતળો તેમાં બધા મસાલા ઉમેરી પાણી નાખો.
- 4
ગ્રેવીમાં મલાઈ, કસુરી મેથી અને બાફેલા બટાકા નાખો.
- 5
ત્યારબાદ તેને કોથમીર અને ચીઝથી ગાર્નિશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14741370










ટિપ્પણીઓ (5)