કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જામનગર ના પ્રખ્યાત બ્રેડ કટકા (Jamnagar Famous Bread Katka Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જામનગર ના પ્રખ્યાત બ્રેડ કટકા (Jamnagar Famous Bread Katka Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જામનગર ના પ્રખ્યાત બ્રેડ કટકા (Jamnagar Famous Bread Katka Recipe In Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR

#CT
- જામનગર... આ શહેર વિશે તો જેટલું લખીએ તેટલું ઓછું છે.. જામનગર ના લોકો સ્વાદ પ્રિય છે, એટલે અહીં ખાણીપીણી ની ભરમાર છે.. એમાંની એક ખૂબ જ પ્રખ્યાત વાનગી અહીં મેં બનાવી છે.. જામનગર માં આશરે 60 થી 70 વર્ષ જૂના વજુભાઈ રગડા વાળા ના પ્રખ્યાત બ્રેડ કટકા મેં બનાવ્યા છે..મારા જ ઘર ની 6 પેઢીએ આ બ્રેડ કટકા ખાયેલા છે.. અને હજી પણ આ પરંપરા ચાલુ જ છે😀 બીજા શહેર માં કે બીજી જગ્યાએ પણ બ્રેડ કટકા બનાવે છે પણ તેમાં સેવ અને બીજી સામગ્રી પણ ઉપયોગ માં લેવાય છે.. અહીં મેં વજુભાઈ જેવી જ સામગ્રી નો ઉપયોગ કરીને આ વાનગી બનાવી છે.. બધા એકવાર જરૂર ટ્રાય કરજો.. ટેસ્ટ ની ગેરંટી મારી..😀👍

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
2લોકો
  • 10 નંગપાઉં
  • 2 નંગસમારેલા બાફેલા બટાકા
  • 2 નંગડુંગળી
  • 200 ગ્રામમસાલા વાળા બી
  • લાલ લસણ ની ચટણી
  • લીલી કોથમીર મરચા ની ચટણી
  • ખજૂર ની ચટણી
  • થોડાકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને સમારી લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું, હિંગ, મરચા નો ભૂકો છાંટી મિક્સ કરવું. ડુંગળી ને ઝીણી સમારી લેવી. પાઉં ના નાના કટકા કરી લેવા.

    જામનગર ના પ્રખ્યાત બ્રેડ કટકા (Jamnagar Famous Bread Katka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    હવે એક પ્લેટમાં પાઉં ના કટકા પાથરી તેના પર ગળી ચટણી, બટાકા, લાલ ચટણી, લીલી ચટણી, ડુંગળી, મસાલા બી આ ક્રમ પ્રમાણે ઉમેરવું. છેલ્લે ઉપર ફરી ગળી ચટણી ઉમેરી કોથમીર વડે ગાર્નિશ કરી એકદમ ટેસ્ટી એવા અમારા જામનગર ના બ્રેડ કટકા નો આનંદ માણો.
    (આ બ્રેડ કટકા ને આ જ રીતે આજે પણ સર્વ કરવામાં આવે છે..)

    જામનગર ના પ્રખ્યાત બ્રેડ કટકા (Jamnagar Famous Bread Katka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જામનગર ના પ્રખ્યાત બ્રેડ કટકા (Jamnagar Famous Bread Katka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર March 20, 2021 08:00
JAMNAGAR

ટિપ્પણીઓ (6)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
March 20, 2021 11:29
Superb 👌👍🏻🙋🏻‍♀️
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રેડ કટકા

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  2. લેમન કોરીએન્ડર સુપ(Lemon Coriander Soup Recipe In Gujarati)
  3. સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
  4. કેળાં વટાણા ના જૈન પંજાબી સમોસા(Kela Vatana Jain Punjabi Samosa Recipe In Gujarati)
  5. ભરેલા રીંગણ ગ્રેવી વાળા (Bharela Ringan In Gravy Recipe In Gujarati)
  1. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  2. શેરડીના રસમાં બાફેલા ગાજર અને શક્કરીયા (Seradi Ras Steamed Gajar Shakkariya Recipe In Gujarati)
  3. ઉપમા(Upma Recipe In Gujarati)
  4. આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14755496
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close