દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Devangi Jain(JAIN Recipes)
Devangi Jain(JAIN Recipes) @cook_26074610
VALLABHVIDYNAGAR

# GA4
# Week25

શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાડકીઅળદની દાળ
  2. 2 સ્પૂનમગની દાળ
  3. 3 નંગમરચાં
  4. 1 સ્પૂનસૂંઠ પાઉડર
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. જરૂર પ્રમાણે પાણી
  7. 500 ગ્રામદહીં
  8. 50 ગ્રામદળેલી મોરસ
  9. 1 સ્પૂનસેકેલુ જીરું
  10. સ્વાદ પ્રમાણેમીઠું
  11. સ્વાદ પ્રમાણેમરચું
  12. સજાવટ માટે ધાણા
  13. સજાવટ માટે દાડમ
  14. સજાવટ માટે બુદી
  15. સ્વાદ પ્રમાણેખજૂર આંબલી ની ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અળદની દાળ તથા મગની દાળ ને 4-5 કલાક પલાણી રાખવી

  2. 2

    પછી મિક્સરમાં વાટી લો સાથે મરચાં પણ પીસી લેવુ તથા સ્વાદ પ્રમાણે મીઠું,સૂંઠ ઉમેરી ખીરું તૈયાર કરો

  3. 3

    હવે પેનમાં તેલ ગરમ થાય એટલે વડા ઉતારી લો

  4. 4

    વડા ને ઠંડા પાણીમાં પલાળી બહાર નીકળી લો

  5. 5

    હવે ડીશ મા વડા લઇ તેના ઉપર દહીં ઉમેરો

  6. 6

    હવે ઉપર સજાવટ માટે જીરું પાઉડર, મરચુ,દાડમ,ધાણા, બુંદી થી સજાવટ કરો

  7. 7

    તૈયાર છે દહીં વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devangi Jain(JAIN Recipes)
પર
VALLABHVIDYNAGAR
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes