ઓથેન્ટિક સાંભાર (Authentic Sambhar Recipe In Gujarati)

#Ks5
#Cookpadindia
#cookpadgujarati
ઈડલી સંભાર એ સાઉથ indian recipe છે.સાઉથ ના લોકો સવારે નાસતા મા ખાવુ પસંદ કરે છે.સાઉથ ના લોકો સંભાર ને મેંદૂવડા.ઢોસા.ઉત્પમ સાથે ખાવુ પસંદ કરે છે.
તમે જોઈ શકો છો અહી મારી authentic sambhar recipe
ઓથેન્ટિક સાંભાર (Authentic Sambhar Recipe In Gujarati)
#Ks5
#Cookpadindia
#cookpadgujarati
ઈડલી સંભાર એ સાઉથ indian recipe છે.સાઉથ ના લોકો સવારે નાસતા મા ખાવુ પસંદ કરે છે.સાઉથ ના લોકો સંભાર ને મેંદૂવડા.ઢોસા.ઉત્પમ સાથે ખાવુ પસંદ કરે છે.
તમે જોઈ શકો છો અહી મારી authentic sambhar recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપડે એક કપ દાળ લઈશુ. દાળ ને 30 મીનટ પલાળી રાખીશુ, દાળ પલળે ત્યાં સુધી સંભાર મસાલો તૈયાર કરી લો.
- 2
30 મિનીટ દાળ પલળે ત્યાં સુધી સાંભાર મસાલો તૈયાર કરી લો. સાંભાર મસાલો તૈયાર કરવા માટે,
- 3
સૌ પ્રથમ એક પેનમા મરચાં સેકો ત્યાર બાદ ધાણા સેકો ત્યાર બાદ ઝીરૂ, રાઈ, અડદ ની દાળ, ચણા ની દાળ સેકો, ત્યાર બાદ બે મીનીટ લીમળો સેકો.
બધીજ સામગ્રી બે મીનીટ થી વઘારે શેકવી નહી. બધુ શેકાઈ જાઈ ત્યાર બાદ 5 મિનીટ ઠંડુ થવા દો. ત્યાર બાદ મિક્ષી મા પીશી દો. - 4
30 મિનીટ દાળ પલાળી ને 3 સિટી મારી કૂકર મા બાફી લો. ત્યાર બાદ એક કઠાઇ માં તેલ ગરમ કરી તેમા રાઈ,લીમળો,અડદ ની દાળ, હીંગ, સુકા મરચા નો વગાર કરી તેમા ડુંગળી મરચા નો વગાર કરવો. બે મિનીટ સાંતળી ને તેમા ટાંમેટા નાખવા. ટામેટા ને બે મિનીટ સાંતળયા બાદ તેમા મરચુ, હળદર, ધાણાજીરૂ, સાંભાર મસાલો નાખિ હલાવો.
- 5
ત્યાંર બાદ તેને ૧૫ થી ૨૦ મિનિટ સુધી ધીમા તાપે થવા દો.ત્યાર આબલી નુ પાણી નાખો.15 મિનિટ પછી તેમા બાફેલી દાળ નાખો.ત્યાર બાદ તેમા પાણી નાખો.પાણી તમને જોઈએ યે રીતે ઉમેરો.
- 6
૧૫ મીનીટ સાંભાર ને ઉકાડો.
- 7
હવે તૈયાર છે આપડો ગરમા ગરમ સાંભાર
Keywords
Similar Recipes
More Recipes
- સુરતી સરસિયા ખાજા (Surti Sarsiya Khaja Recipe In Gujarati)
- પોરબંદરની ફેમસ મસાલા ખાજલી (Porbandar Famous Masala Khajali Recipe In Gujarati)
- પાન આઈસ્ક્રીમ બીટર મશીન વગર (Paan Ice Cream without Beater Machine Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati)
- સાઉથ ઇંડિયન સ્ટાઈલ સંભાર (South Indian Style Sambhar Recipe In Gujarati)





















ટિપ્પણીઓ (8)