લીલા મરચા ની સૂકવણી (Lila Marcha Sukavani Recipe In Gujarati)

#KS5
Post 3
સૂકવણી
મિત્રો, મેં આજે ઘરના જ મરચાની સૂકવણી કરી છે,બજાર જેવાજ લાલ ચટાકેદાર મરચા ની સૂકવણી થાય છે , મરચા નો થોડો લીલા માંથી લાલ કલર થઈ જાય ત્યારે તેનો સૂકવણી માં ઉપયોગ કરી લેવાનો,તો છેને બહુ સરળ ઉપાય મરચાની સૂકવણી નો,,,😊 તો ચાલો ,,,,જોઈ લઈએ તેની રીત,,,

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચા ધોઈ ને ચારણી માં કાઢી વધારા નું પાણી નિતારી લેવું,
- 2
હવે તેને બહાર તડકામાં સૂકવવા મૂકવું,એક દિવસ માં ડિશ માં દેખાય છે તેવા સુકાઈ જશે
- 3
હવે બીજા દિવસે થોડા વધારે સુકાશે,ફાઈનલ ડિશ ની નીચે ૪_૫ સુકાયેલા મરચા છે એવા થશે,લગભગ ૫_૬ દિવસ સુધી તડકે રાખવાના,પછી ઠંડા થાય એટલે બરણી માં ભરી લેવા અથવા મિક્સર માં પીસી ચાળી ને તેને પણ બરણી માં ભરી લેવા.
Keywords
Similar Recipes
More Recipes
- વડોદરાની ફેમસ ભેળ કચોરી (Vadodara Famous Bhel Kachori Recipe In Gujarati)
- સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati)
- પૌવાનો ચેવડો (Poha Chevda Recipe In Gujarati)
- પાઉં ગાંઠીયા (Pau Ganthiya Recipe In Gujarati)
- પાઈનેપલ લસ્સી (Pineapple Lassi Recipe In Gujarati)

ટિપ્પણીઓ (4)