કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સંદેશ(Sandesh Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સંદેશ(Sandesh Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સંદેશ(Sandesh Recipe In Gujarati)

Mittal m 2411
Mittal m 2411 @mittal2411mm

#KS5
#Cookpadindia
#Cookpadgujarati
સંદેશ એક બંગાલી મિઠાઈ છે.સંદેશ એક પ્રકાર નુ ભારતીય પકવાન છે.તમે ઘરે બહુ જ સરળ રીતે બનાવી શકો છો.

#KS5
#Cookpadindia
#Cookpadgujarati
સંદેશ એક બંગાલી મિઠાઈ છે.સંદેશ એક પ્રકાર નુ ભારતીય પકવાન છે.તમે ઘરે બહુ જ સરળ રીતે બનાવી શકો છો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
  • ૧લીટર દૂધ
  • ૨લીંબુ
  • ૧/૩(૫૦ગ્રામ) દળેલી ખાંડ
  • ૫ નંગઈલાઈચી
  • ૧૦ થી ૧૨ પીસ્તા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ આપડે દૂધ ને ગરમ કરીશુ.ઉભરો આવે એટલે દુધ ઉતારી લેવુ.

    સંદેશ(Sandesh Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દૂધ ઉતારી ને ૨ મીનીટ થાય એટલે લીંબુ નો રસ ઉમેરો.લીંબુ નો રસ જેટલો હોય તેટલુ રસ મા પાણી ઉમેરો.ધીમે ધીમે લીંબુ નો રસ ઉમેરો.

    સંદેશ(Sandesh Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સંદેશ(Sandesh Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દૂધ ફાટી જાય એટલે એક ચોખ્ખા કપડા મા છેના ને નાખી પાણી નિકાળી લો.છેના ને ધોઈ લો એટલે લીંબુ સ્મેલ જતી રહે

    સંદેશ(Sandesh Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સંદેશ(Sandesh Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે છેના ને એક થાળ મા લઈ મસળી શુ ૪ મીનીટ સુધી

    સંદેશ(Sandesh Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સંદેશ(Sandesh Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ૪ મીનીટ મસળ્યા બાદ તેમા દળેલી ખાંડ ઉમેરી ને પાછુ ૩ મીનીટ મસળીશુ.

    સંદેશ(Sandesh Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સંદેશ(Sandesh Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ છેના ને પેન મા નાખી ૨ મીનીટ હલાઓ.ત્યાર બાદ થાળી મા લઈને ઠંડુ થવા દો.ઠંડુ પડે એટલે તેમા ઈલાઈચી નાખો પછી હલાવી લો ત્યાર બાદ હાથ થી જે આકાર આપવો હોય તે તમે આપી શકો છો.

    સંદેશ(Sandesh Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સંદેશ(Sandesh Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સંદેશ(Sandesh Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યાર બાદ તેને પીસ્તા અને કેસર થી ગાનિઁશ કરો.

    સંદેશ(Sandesh Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સંદેશ(Sandesh Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર છે આપડુ સરસ મજાનુ સંદેશ.

    સંદેશ(Sandesh Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સંદેશ(Sandesh Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mittal m 2411
Mittal m 2411 @mittal2411mm
પર March 28, 2021 05:06

ટિપ્પણીઓ (7)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
March 31, 2021 05:09
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સંદેશ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. અસોર્ટેડ ઠંડાઈ વિથ હોમમેડ ઠંડાઈ મસાલા(Assorted Thandai Homemade Thandai Masala Recipe In Gujarati)
  2. થાણા નું ફેમસ મામલેદાર મિસળ (Thane Famous Mamledar Misal Recipe In Gujarati) )
  3. ઠંડાઈ કુલ્ફી(Thandai Kulfi Recipe In Gujarati)
  4. મેથીયા મસાલો (Methiya Masala Recipe in Gujarati)
  5. શ્રીનાથજી ના ફેમસ બટાકા પૌવા (Shrinathji Famous Bataka Poha Recipe In Gujarati)
  1. ડ્રાયફ્રુટ યોગર્ટ લસ્સી (Dryfruit Yoghurt Lassi Recipe In Gujarati)
  2. સંદેશ (Sandesh Recipe In Gujarati)
  3. સંદેશ (Sandesh Recipe In Gujarati)
  4. ધાણી દાળિયાની ભેળ (Dhani Daliya Bhel Recipe In Guajarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14790942
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close