ડ્રાયફ્રુટ યોગર્ટ લસ્સી (Dryfruit Yoghurt Lassi Recipe In Gujarati)

shruti mansata
shruti mansata @cook_18098489

ડ્રાયફ્રુટ યોગર્ટ લસ્સી (Dryfruit Yoghurt Lassi Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપઘટ્ટ દહીં
  2. 2 ચમચીમલાઈ
  3. 2 ચમચીખાંડ
  4. 2 ચમચીડ્રાય ફ્રુઈટ મસાલા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પહેલા દૂધ ને સેજ ગરમ કરી એમાં થોડુંક મેરવડ નાખી 5 કલાક ઢાંકી ને રહેવા દેવું.

  2. 2

    દહીં તૈયાર થઈ ગયા પછી એમાં મલાઈ અને ખાંડ ઉમેરી બલેન્ડર થી ક્રશ કકરવું.

  3. 3

    પછી એમાં ડ્રાય ફ્રુઈટ મસાલો નાખવો.

  4. 4

    પછી સરખું મિક્સ કરવું.

  5. 5

    હવે એમાં ઉપર થી ડ્રાય ફ્રુઈટ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shruti mansata
shruti mansata @cook_18098489
પર

Similar Recipes