ઇડલી બોન્ડા (Idli Bonda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઇડલી ના ખીરા માં બેસન અને રવો નાખી મિક્સ કરો.
- 2
હવે તેમાં જરૂર પ્રમાણે ખાટી છાશ મીઠું અને ખાંડ ઉમેરો.ભજીયા માટે બનાવીએ એવું ખીરું તૈયાર કરો.
- 3
પછી કઢાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે ખીરા માં ખાવાનો સોડા નાખી ઉપર બે ત્રણ ચમચી ગરમ તેલ નાખી ખૂબ હલાવો.
- 4
તૈયાર કરેલ ખીરા માંથી ઞરમ તેલૂ ભજીયા ની જેમ થોડા ચપટઃ વડા ઉતારો.તો તૈયાર છે ઇડલી બોન્ડા.તેને ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ કે દહીં સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- ઠંડી ઠંડી ચટપટી પાણીપૂરી (Thandi Thandi Chatpati Panipuri Recipe In Gujarati)
- ઈરાની પટ્ટી સમોસા (Irani Patti Samosa Recipe In Gujarati)
- ક્રીમી ટુટી ફ્રુટિ મઠો.(Creamy Tutti Futti Matho Recipe In Gujarati)
- કચ્છી પટ્ટી સમોસા (Kutchi Patti Samosa Recipe In Gujarati)
- મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14871837




ટિપ્પણીઓ