કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#TC
આ ગોટાળો ઢોસા સુરત ની ગલી ઓમાં નું એક ફેમોસ વેરાયટી છે..જે તમને બીજે ક્યાંય મેનુ માં જોવા ના મળશે..આને માટે એક સ્પેશ્યલ મસાલા પેસ્ટ બનાવી વપરાય છે..જેને લીધે આનો સ્વાદ અલગ આવે છે... યંગ જનરેશન માં ખૂબ પ્રિય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૩
  1. ગોટાળા પેસ્ટ:
  2. ૩-૪ લસણ ની કળી
  3. ૧ચકરી ફૂલ
  4. ૧તજ નો ટુકડો
  5. ૧/૪ કપપાણી
  6. ૧ ટુકડોઆદું
  7. ગોટાળા ની સબ્જી માટે:
  8. ૪ tbspતેલ
  9. ૩ tbspલસણ
  10. ૧/૪ કપકેપ્સીકમ સમારેલું
  11. ૧/૪ tspહળદર
  12. ૨ tspકિચન કિંગ મસાલો
  13. ૧ કપપાલક સમારેલી
  14. ૧/૪ કપકોથમીર સમારેલી
  15. ૧ કપપનીર ગ્રેટ કરેલું
  16. ૧/૨ કપચીઝ ગ્રેટ કરેલી
  17. મીઠું સ્વાદાનુસાર
  18. પાણી જરૂર મુજબ
  19. ૨ tbspબટર
  20. ૨ tbspમયોનીઝ
  21. ૧ tbspકેચઅપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ગોટાળા ની પેસ્ટ માટે ની બધી સામગ્રી ને પાણી માં ઉકાળી લેવી અને પછી એની પેસ્ટ બનાવી લેવી.

    સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેન માં તેલ ગરમ કરી એમાં લસણ અને ચીલી પેસ્ટ, કેપ્સીકમ ઉમેરી કૂક કરવું. હવે એમાં બાકીના મસાલા, કાંદા, ટામેટાં, લીલું મરચું, ગોટાળા પેસ્ટ, કેચઅપ, પનીર, ચીઝ, બટર, મીઠું, પાણી નાખી કૂક કરવું.
    તો તૈયાર છે ગોટાળા ની સબ્જી

    સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ફેન્સી ઢોસા ના ખીરું મેથી ઢોસો બનાવી લેવો અને સબ્જી સાથે સર્વ કરવું.

    સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે સુરત સ્ટ્રીટ સ્ટાઈલ ગોટાળા ઢોસા.

    સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kunti Naik
Kunti Naik @cook_19344314
પર November 23, 2021 07:48

ટિપ્પણીઓ (8)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
November 28, 2021 07:05
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફડ હરાભરા કબાબ (stuffed Hara bhara kabab recipe in Gujarati)
  2. ટોમેટો ગાર્લિક ચટણી સેન્ડવીચ ઢોકળા (Tomato Garlic Chutney Sandwich Dhokla Recipe In Gujarati)
  3. રાબ (Raab Recipe In Gujarati)
  4. વેજ તુફાની પંજાબી સબ્જી (Veg Toofani Punjabi Sabji Recipe In Gujarati)
  5. નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
  1. પાલક ના પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
  2. પનીર ચીઝ ગોટાળો (Paneer Cheese Gotalo Recipe In Gujarati)
  3. બાજરી ની રાબ/કાઢો (Bajara Rab recipe in Gujarati)
  4. કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14918970
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close