કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચટપટા પરાઠા (Chatpata Paratha Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચટપટા પરાઠા (Chatpata Paratha Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચટપટા પરાઠા (Chatpata Paratha Recipe in Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#AM4 આજે મે ખૂબ જ જલ્દી અને સ્વાદિષ્ટ પરાઠા બનાવેલ છે. જે દહીં,ચા કે અથાણાં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મે રેગ્યુલર મસાલા નો ઉપયોગ કરી બનાવેલ છે. ચાટ મસાલા, મેગી મસાલા , પેરી પેરી મસાલા જેવા વિવિધ મસાલા નો ઉપયોગ કરી ને પણ બનાવી શકાય.....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
3-4 માટે
  1. 1ઘઉંનો લોટ
  2. 1/2 ચમચીઆખું જીરું
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 2 ચમચીતેલ મોણ માટે
  5. જરૂર મુજબ ઘી અને તેલ નું મિશ્રણ, પરોઠા શેકવા માટે
  6. લોટ બાંધવા માટે જરૂરી છે પાણી
  7. પરોઠા નો મસાલો બનાવવા માટે સામગ્રી
  8. 2 ચમચીલાલ મરચું પાઉડર
  9. 2 ચમચીધાણાજીરું પાઉડર
  10. 1/2 ચમચીસંચળ
  11. પરોઠા સાથે સર્વ કરવા માટે દહીં, કેરીનો છુંદો અને ડુંગળી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં જીરુ,મીઠું,તેલ નાખી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો. લોટ ને દસ થી પંદર મિનિટ માટે રસ્તો આપો

    ચટપટા પરાઠા (Chatpata Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મસાલો બનાવવા માટે ધાણાજીરૂ, લાલ મરચું પાઉડર અને ચાટ મસાલા લઈ તેને મિક્સ કરો

    ચટપટા પરાઠા (Chatpata Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચટપટા પરાઠા (Chatpata Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પરોઠાને પહેલા ગોળ વણી લો. હવે તેના ચાર પીસ કરી લો. એક પીસ રાખી તેના ઉપર મસાલો છાટો, પાછો બીજો પીસ રાખો તેના ઉપર મસાલો છાંટો હવે ત્રીજો પીસ રાખો તેના ઉપર મસાલો છાંટો અને છેલ્લે ચોથો પીસ રાખો. ફોટો મુજબ અનઇવન રીતે બધા પીસ રાખવાના છે જેથી પરાઠા માં સરસ પડ છૂટા પડે. હવે પરોઠાને તેલ અને ઘી નું મિશ્રણ મૂકીને ગુલાબી એવા શક્યો

    ચટપટા પરાઠા (Chatpata Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચટપટા પરાઠા (Chatpata Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચટપટા પરાઠા (Chatpata Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે ચટપટા પરોઠા જે દહીં,ચા કે અથાણાં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે

    ચટપટા પરાઠા (Chatpata Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર April 27, 2021 14:27
Surat

ટિપ્પણીઓ (8)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
May 01, 2021 07:55
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભેળ પૂરી પરાઠા(Bhel puri paratha recipe in gujarati)
  2. મસ્ક મેલન આઈસ્ક્રીમ (Musk Melon Icecream recipe in Gujarati)
  3. બીટરૂટ કેરટ સ્મૂધી (Beetroot carrot smoothie recipe in Gujarati)
  4. ભરેલા ગુંદા નુ શાક
  5. બકલાવા (Baklava Recipe In Gujarati)
  1. કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe in Gujarati)
  2. કીવિ એપલ જ્યુસ (Kiwi Apple Juice Recipe in Gujarati)
  3. છોલે ભટુરે (Chhole Bhature Recipe in Gujarati)
  4. મેથી બટાકા નું શાક (Methi bataka sabji recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14935999
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close