કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

સંગીતાબેન જુમ લાઈવ રેડ ગ્રેવી બનાવતા શીખવાડી હતી એ ગ્રેવી માંથી મેં પનીર મખનવાલાસબ્જી બનાવી છે બહુ ટેસ્ટી બની છે

સંગીતાબેન જુમ લાઈવ રેડ ગ્રેવી બનાવતા શીખવાડી હતી એ ગ્રેવી માંથી મેં પનીર મખનવાલાસબ્જી બનાવી છે બહુ ટેસ્ટી બની છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
ત્રણ લોકો માટે
  • ગ્રેવી બનાવવા માટે
  • 22 ટામેટાં મોટા ટુકડા કરેલા
  • ૨કાંદા ટુકડા કરેલા
  • 5 થી 6 કળી લસણ
  • 1તમાલપત્ર
  • 1સૂકું લાલ મરચું
  • 2-3તજ લવિંગ
  • 2-3ઈલાયચી
  • ૧ ટુકડોઆદું
  • ૨ ચમચીબટર
  • ૩ ચમચીતેલ
  • 1/4 ચમચી જીરૂં
  • 1/2 ચમચી કિચન કિંગ મસાલો
  • 1/2 ચમચીહળદર
  • 1/4 ચમચી ધાણાજીરૂ
  • 1/4 ચમચીલાલ મરચું પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 1/4 ચમચી સાકર
  • 6 થી 7 કાજૂ
  • 2 ચમચીમગજતરી
  • જરૂર મુજબ પાણી
  • 200 ગ્રામપનીર
  • 2 ચમચીમોળો માવો
  • 1/4 ચમચી કસુરી મેથી
  • 3 ટેબલ સ્પૂનક્રીમ
  • ગાર્નિશીંગ માટે ક્રીમ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટર અને તેલ તેલ ગરમ ફરવા મૂકો ગરમ થાય પછી તેમાં તેમજ બધા સુકા મસાલા બે મિનિટ માટે સાંતળો

    પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં કાંદા ટામેટા લસણ મીઠું નાખી 2 મિનિટ સાંતળો ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરી ઘટ્ટ થાય સુધી થવા દો

    પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ગ્રેવી ઠંડી કરી તેમાં તમાલપત્ર અને તજ લવિંગ કાઢી લો ત્યારબાદ મિક્સરમાં જરૂર મુજબ પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો

  4. 4

    ત્યારબાદ પેનમાં બટર અને તેલ ગરમ કરવા મુકો પછી તેમાં બનાવેલી ગ્રેવી ઉમેરો અને જરૂર મુજબ મસાલા કરો

    પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    અને ઉપરથી ફ્રેશ ક્રીમ મોળો માવો અને કસુરી મેથી અને પનીરના પીસ ઉમેરી પાંચ મિનિટ માટે બધા મસાલા ચડી જાય ત્યાં સુધી રાખો

    પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આપણી ગરમાગરમ ટેસ્ટી પનીર મખ્ખનવાલા સબ્જી તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈ ફ્રેશ cream થી ગાર્નિશિંગ કરો

    પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર May 05, 2021 16:43
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Asha Galiyal
Asha Galiyal @cook_28299630
September 19, 2021 10:26
Wah ..👌👌🥰
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer મખ્ખનવાલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
  2. ઘઉં ના લોટ ની મઠરી (Wheat Flour Mathri Recipe In Gujarati)
  3. ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)
  4. ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
  5. મસાલા પુલાવ ઈન કૂકર (Masala Pulao In Cooker Recipe In Gujarati)
  1. ટેકો બેલનો ફિયેસ્ટા બટાકા (Taco Bell Fiesta Potatoes Recipe In Gujarati)
  2. બટાકાની ચિપ્સ નુ શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
  3. સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
  4. ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14974917
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close