પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

સંગીતાબેન જુમ લાઈવ રેડ ગ્રેવી બનાવતા શીખવાડી હતી એ ગ્રેવી માંથી મેં પનીર મખનવાલાસબ્જી બનાવી છે બહુ ટેસ્ટી બની છે

પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati)

સંગીતાબેન જુમ લાઈવ રેડ ગ્રેવી બનાવતા શીખવાડી હતી એ ગ્રેવી માંથી મેં પનીર મખનવાલાસબ્જી બનાવી છે બહુ ટેસ્ટી બની છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
ત્રણ લોકો માટે
  1. ગ્રેવી બનાવવા માટે
  2. 22 ટામેટાં મોટા ટુકડા કરેલા
  3. કાંદા ટુકડા કરેલા
  4. 5 થી 6 કળી લસણ
  5. 1તમાલપત્ર
  6. 1સૂકું લાલ મરચું
  7. 2-3તજ લવિંગ
  8. 2-3ઈલાયચી
  9. ૧ ટુકડોઆદું
  10. ૨ ચમચીબટર
  11. ૩ ચમચીતેલ
  12. 1/4 ચમચી જીરૂં
  13. 1/2 ચમચી કિચન કિંગ મસાલો
  14. 1/2 ચમચીહળદર
  15. 1/4 ચમચી ધાણાજીરૂ
  16. 1/4 ચમચીલાલ મરચું પાઉડર
  17. સ્વાદ મુજબ મીઠું
  18. 1/4 ચમચી સાકર
  19. 6 થી 7 કાજૂ
  20. 2 ચમચીમગજતરી
  21. જરૂર મુજબ પાણી
  22. 200 ગ્રામપનીર
  23. 2 ચમચીમોળો માવો
  24. 1/4 ચમચી કસુરી મેથી
  25. 3 ટેબલ સ્પૂનક્રીમ
  26. ગાર્નિશીંગ માટે ક્રીમ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટર અને તેલ તેલ ગરમ ફરવા મૂકો ગરમ થાય પછી તેમાં તેમજ બધા સુકા મસાલા બે મિનિટ માટે સાંતળો

  2. 2

    ત્યારબાદ તેમાં કાંદા ટામેટા લસણ મીઠું નાખી 2 મિનિટ સાંતળો ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરી ઘટ્ટ થાય સુધી થવા દો

  3. 3

    પછી ગ્રેવી ઠંડી કરી તેમાં તમાલપત્ર અને તજ લવિંગ કાઢી લો ત્યારબાદ મિક્સરમાં જરૂર મુજબ પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો

  4. 4

    ત્યારબાદ પેનમાં બટર અને તેલ ગરમ કરવા મુકો પછી તેમાં બનાવેલી ગ્રેવી ઉમેરો અને જરૂર મુજબ મસાલા કરો

  5. 5

    અને ઉપરથી ફ્રેશ ક્રીમ મોળો માવો અને કસુરી મેથી અને પનીરના પીસ ઉમેરી પાંચ મિનિટ માટે બધા મસાલા ચડી જાય ત્યાં સુધી રાખો

  6. 6

    હવે આપણી ગરમાગરમ ટેસ્ટી પનીર મખ્ખનવાલા સબ્જી તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈ ફ્રેશ cream થી ગાર્નિશિંગ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes