છોલે ભટૂરે (Chhole Bhature Recipe In Gujarati)

Dimple 2011 @cook_22227672
છોલે ભટૂરે (Chhole Bhature Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
છોલે ને 6કલાક પલાળી રાખો. એક કાપડના ટૂકડા માં તજ,લવિંગ, મરી, તમાલપત્ર પોટલી કરી કૂકર માં છોલે લઈને એમાં એમાં પોટલી નાખી 4થી 5સીટી વગાડો.
- 2
એક પેનમાં તેલ લઈને એમાં જરુ નો વધાર કરી કાંદા અને ટામેટા ને સાતળી લો એમાં બધા મસાલા કરી દો એમાં છોલે અને બટાકા ઉમેરી બરાબર મીક્સ કરી દો.
- 3
ભટૂરે માટે સામગ્રી લઈ બરાબર મીક્સ કરી દો એમાં ઘી અને મીઠું ઉમેરી બરાબર મીક્સ કરી એમા દહીં, બેકિંગ સોડા અને બેકીંગ પાઉડર,ખાંડ નાખી બરાબર મીક્સ કરી દો એમાં પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધો 2કલાક રહેવા દો.
- 4
ત્યાર પછી લુવા વાળી ને લંબગોળ વડી તેલ માં તળીલો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15003643















ટિપ્પણીઓ (6)
Change kari do