મસાલેદાર ભરવા ભીંડી (Masaledar Bharva Bhindi Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
મસાલેદાર ભરવા ભીંડી (Masaledar Bharva Bhindi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા ને સાફ કરી તેના ઉપર ની ડીટિયા કાઢી તેમાં ચપ્પુ વડે ઊભી ચીરી કરી લો.
- 2
એક પેન મા બેસન ઉમેરી તેને ધીમા ગેસ પર લાઈટ બ્રાઉન રંગ નો સેકી લો હવે તેમાં સ્ટફીનગ માટે ની બધી સામગ્રી ઉમેરી ને મિક્સ કરી લો.
- 3
ભીંડા ની ઉભી ચીરી માં આ તૈયાર કરેલો મસાલો ભરી લો અને તેને સ્ટેનર માં મૂકી ને ગેસ પર મૂકી તેને વરાળ વડે બાફી લો
- 4
બફાઈ ગયા બાદ એક પેન માં તેલ ઉમેરી તેને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો. હવે તેમાં જીરું ઉમેરી ને બાફેલા ભીંડા ઉમેરી તેમાં ઉપર થોડો મસાલો છાંટી ને ધાણા ભાજી મૂકી ને ભરેલા ભીંડા નાં શાક ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કાઠીયાવડી ભરવા ભીંડી (Kathiyawadi Bharva Bhindi Recipe In Gujarati)
#EB Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
મસાલેદાર ભીંડા નું શાક (Masaledar Bhinda Shak Recipe In Gujarati)
#RC4Theme: Green#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ફરાળી ભરેલા મરચા (Farali Bharela Marcha Recipe In Gujarati)
#ff1#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#weekend#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
ભરવા ભીંડી(Bharva bhindi recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૧મારા ઘરે આ વારંવાર બને છે અને મને પણ બહુ ભાવે છે. આ ગ્રેવી વાળુ ઠંડા બાજરા ના ઢેબરા અને થેપલા સાથે ટેસ્ટી લાગે છે. Avani Suba -
-
-
કારેલાં નું શાક (Karela Sabji Recipe In Gujarati)
#EB#week6#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ભરવા ગ્રેવી ભીંડી (Bharva gravy bhindi recipe in gujarati)
#goldenapron3#week25#saatvik popat madhuri -
-
-
ભીંડી દો પ્યાઝા (Bhindi Do Pyaza Recipe In Gujarati)
#EBWeek 1#cookpadindia#cookpadgujaratiભીંડી ઘણા લોકો ની ફેવરિટ સબ્જી છે. પણ ઘણા લોકો ને ભીંડા નું શાક નથી ભાવતું.આજે મે ૧ ખુબજ સ્વાદીષ્ટ ડીશ બનાવી છે જે કોઈને ભીંડા ના ભાવતા હોય તેને પણ ભાવે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
વાલ નું રસા વાળું શાક (Vaal Rasavalu Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ભરવાં ભીંડી (Bharva Bhindi Recipe In Gujarati)
#MARભરવાં ભિન્ડી (મહારાષ્ટીયન સ્ટાઈલ) Dr. Pushpa Dixit -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14999295
ટિપ્પણીઓ (2)