કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)

Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️ @cook_25921117
Rajkot

#EB
#weak 1
#cookpadindia
#cookpadgujrati
રવા ઈડલી 🍚
આજે મેં ઇન્સ્ટન્ટ રવા ઈડલી બનાવી છે. ખુબ જ સરસ અને સૉફ્ટ બને છે. જેની રેસીપી તમારી સાથે શેર કરું છું

#EB
#weak 1
#cookpadindia
#cookpadgujrati
રવા ઈડલી 🍚
આજે મેં ઇન્સ્ટન્ટ રવા ઈડલી બનાવી છે. ખુબ જ સરસ અને સૉફ્ટ બને છે. જેની રેસીપી તમારી સાથે શેર કરું છું

વધુ વાંચો

રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)

Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️ @cook_25921117
Rajkot

#EB
#weak 1
#cookpadindia
#cookpadgujrati
રવા ઈડલી 🍚
આજે મેં ઇન્સ્ટન્ટ રવા ઈડલી બનાવી છે. ખુબ જ સરસ અને સૉફ્ટ બને છે. જેની રેસીપી તમારી સાથે શેર કરું છું

#EB
#weak 1
#cookpadindia
#cookpadgujrati
રવા ઈડલી 🍚
આજે મેં ઇન્સ્ટન્ટ રવા ઈડલી બનાવી છે. ખુબ જ સરસ અને સૉફ્ટ બને છે. જેની રેસીપી તમારી સાથે શેર કરું છું

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
4 લોકો માટે
  • 2 કપરવો
  • 1 કપદહીં
  • 1/2 કપપાણી
  • 1/2 કપમટર
  • 1/2 કપગાજર
  • 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • 1 ચમચીલસણ ની પેસ્ટ
  • 2 ચમચીઘી
  • 1 ચમચીઈનો
  • 2 ચમચીતેલ (ગ્રીસ કરવા માટે ઈડલી ની પ્લેટ)
  • ધાણાભાજી સમારેલી
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કઢાઇમાં ઘી મૂકી તેમાં રવાને શેકી લો. ધીમા તાપે બેથી ત્રણ મિનિટ માટે જ, રવાને ઠંડો થવા દો. ત્યારબાદ રવા માં દહીં એડ કરો અને મિક્સ કરી લો જરૂર પડે તો થોડું પાણી લો દસથી પંદર મિનિટ ઢાંકીને રહેવા દો જેથી રવો ફૂલી જશે,

    રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ લસણની પેસ્ટ,ધાણાભાજી, સમારેલા ગાજર, મટર એડ કરો, અને સરખું મિક્ષ કરી લો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો, ત્યારબાદ તેમાં ઈનો મિક્સ કરો. અને ગ્રીસ કરેલા ઈડલીના સ્ટેન્ડમાં મૂકી આપો, અને મીડીયમ તાપ ઉપર પંદરેક મિનિટ રહેવા દો,

    રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો તૈયાર છે આપણી ગરમાગરમ ઈડલી, બાળકોને ગમતા બાળકોને જે ગમે એ શાકભાજી એડ કરી શકીએ છીએ, અને કલરફુલ પણ લાગે છે, ગરમાગરમ ઇડલી સર્વ કરો.

    રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️ @cook_25921117
પર May 12, 2021 08:58
Rajkot
i love cooking ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 12, 2021 14:09
Wow wonderful presentation
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી ઈડલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
  2. સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
  3. આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
  4. રવા ઈડલી બાર્બેક્યુ (Rava Idli Barbeque Recipe In Gujarati)
  5. કાજુ રવા ઈડલી - નારિયેળ ચટણી (Kaju Rava Idli Nariyal Chutney Recipe In Gujarati)
  1. ટીંડોરા મકાઈ નુ શાક (Tindora Corn Shak Recipe In Gujarati)
  2. ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
  3. મેથી નો મસાલો (Methi Masala Recipe In Gujarati)
  4. ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15003767
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close