કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુંદા નું રસા વાળું શાક (Gunda Rasavalu Shak Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુંદા નું રસા વાળું શાક (Gunda Rasavalu Shak Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુંદા નું રસા વાળું શાક (Gunda Rasavalu Shak Recipe in Gujarati)

Shital Desai
Shital Desai @shital_2714
Valsad

#EB
આ સીઝન માં ગુંદા ખુબજ મળતા હોય છેઅને એમાંથી અવનવી વાનગી ઓ બનતી હોય છે..તેમજ એ હેલ્થ ની દષ્ટિએ પણ ખુબજ ફાયદા કારક...લોહી ની ઉણપ દુર કરે.. છે. જેમાં ડા્ય શાક ખાસ બંને છે્્મે આજે ચટપટું રસા વાળું શાક બનાવયુ છે જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે'અને . ગુંદા ની અલગ જ વેરાયટી બંને છે્

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫મીનીટ
૨
  • ૨૫૦ગા્મ ગુંદા
  • ૧/૨કપ શીંગદાણા નો ભુકો
  • ૧/૨કપ સેવ અથવા મોળા. ગાંઠીયા
  • ૧/૨ ચમચીલસણ ની ચટણી
  • ૧ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • ૧/૨ચમચી તલ
  • ૧/૨ચમચી ઘાણાજીરુ
  • ૧ચમચી લાલ મરચુ
  • ૧ચમચી લીલા ઘાણા
  • ૧ચમચી ખાંડ
  • ૧ચમચી રાઈ
  • ૧/૨ચમચી જીરુ
  • ૧/૨કપછાશ
  • ૧/૨ટમેટું કાપેલુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫મીનીટ
  1. 1

    સોથી પેહલા ગુંદા ને ફોળી એમાંથી બી કાઢી લો...અને પાણી માં બોળી લો.

    ગુંદા નું રસા વાળું શાક (Gunda Rasavalu Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઉલ માં.બધા સુકા મસાલા તેમજ શીંગ દાણા ્તલ લીલા ધાણા સાદું મરચા ની પેસ્ટ
    તેમજ સેવ નો ભુકો કરી મિક્સ‌કરી લો..

    ગુંદા નું રસા વાળું શાક (Gunda Rasavalu Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેન માં તેલ ગરમ કરવા મુકી એમાં રાઈ અને જીરું નાખી ગરમ થવા દો ત્યાર બાદ એમાં ગુંદા નાખી ને ચડવા દો. ૧૦ મીનીટ‌ મા ચડી જશે.પછી એમાં થોડું પાણી નાખી હલાવો‌ પછી બઘા તૈયાર કરેલ મસાલા નાખી દો.અનેહલાવી લો.પછી ચળવા દો.થોડી વાર પછી્ ટામેટું નાખી.ચડવા દયો.
    ‌

    ગુંદા નું રસા વાળું શાક (Gunda Rasavalu Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુંદા નું રસા વાળું શાક (Gunda Rasavalu Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુંદા નું રસા વાળું શાક (Gunda Rasavalu Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ૫મીનીટ પછી‌ છાશ નાખી ફરી ૫થી૬ મીનીટ શાક ને ઢાંકી દો..એટલે શાક તૈયાર.થઈ જશે

    ગુંદા નું રસા વાળું શાક (Gunda Rasavalu Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુંદા નું રસા વાળું શાક (Gunda Rasavalu Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    શાક ને ગરમગરમ રોટલી કે પુડલા સાથે સર્વ કરો....

    ગુંદા નું રસા વાળું શાક (Gunda Rasavalu Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shital Desai
Shital Desai @shital_2714
પર May 19, 2021 15:20
Valsad

ટિપ્પણીઓ (2)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
May 21, 2021 09:48
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુંદા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેગો ક્રીમ વીથ ચેરી🍒 (Mango Cream Recipe in Gujarati)
  2. ચોકલેટ કપ કેક (Chocolate Cup Cake Recipe In Gujarati)
  3. કર્ડ રાઈસ/ Curd Rice
  4. ચણા મેથી અને કેરી નું ખાટું અથાણું (Chickpeas Fenugreek & Mango Pickle Recipe In Gujarati)
  5. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  1. વોલનટ ચોકલેટ (Walnut Chocolate Recipe in Gujarati)
  2. ખાટા ઢોકળા (Dhokla Recipe in Gujarati)
  3. પનીર સ્ટફડ પરવળ દો પ્યાઝા (paneer stuffed parval do pyaza recipe In Gujarati)
  4. લોટવાળા પાકા ગુંદા (Lotvala paka Gunda recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15030431
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close