ચોકલેટ કપ કેક (Chocolate Cup Cake Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

# World Baking Day

ચોકલેટ કપ કેક ઓવનમાં એક મિનિટ માં થઈ જાય છે. આના ઇન્ડિયન્સ ઘરમાંથી જ મળી રહી છે. lockdown માં ઘરના સભ્યો અને ખાસ કરીને નાના બાળકો ખુશ થઈ જાય છે.

ચોકલેટ કપ કેક (Chocolate Cup Cake Recipe In Gujarati)

# World Baking Day

ચોકલેટ કપ કેક ઓવનમાં એક મિનિટ માં થઈ જાય છે. આના ઇન્ડિયન્સ ઘરમાંથી જ મળી રહી છે. lockdown માં ઘરના સભ્યો અને ખાસ કરીને નાના બાળકો ખુશ થઈ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપ મેંદા
  2. 1/2 કપબુરૂ ખાંડ
  3. 1/4 કપચોકલેટ પાઉડર
  4. 1/4કપ ઓઇલ
  5. 1/2 કપદૂધ
  6. 1 ચમચીઈનો
  7. સર્વિંગ માટે ટુટી ફ્રુટી,જેમ્સ, સિલ્વર બોલ
  8. કલરિંગ સેવ, હર્ષિ syrup

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદો,બુરુ ખાંડ, ચોકલેટ પાઉડર ચાળી લેવો. બધું મિક્સ કરો.

  2. 2

    પછી તેમાં ઓઇલ નાખી મિક્સ કરવું. પછી તેમાં થોડું થોડું કરીને દૂધ ઉમેરો અને વેપર ની મદદથી તેને ખુબ હલાવો.

  3. 3

    ત્યારબાદ તેમાં ઈનો ઉમેરી હલાવો.કપમાં બે ચમચી રેડો.હવે માઇક્રોવેવ માં કપ કેકસ મૂકી એક મિનિટ માટે થવા દો.હવે એક મિનિટ થઈ ગઈ છે.

  4. 4

    કપ કેક તૈયાર છે.તેને ઠંડા થવા દો. ઠંડા પડે પછી તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ વારાફરતી કાઢી લો.

  5. 5

    હવે ચોકલેટ કપ કેક પર હર્ષિલ syrup રેડો.જેમ્સ, ટુટી ફ્રુટી,સિલ્વર બોલ્સ અને કલરિંગ સેવ મૂકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

Similar Recipes