રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ માં તેલ ગરમ કરવા મુકો
- 2
તેલ ની અંદર જ થોડું મીઠું ઉમેરી દો
- 3
બટાકા ની વેફર પાડવાના મશીન થી ડાયરેક્ટ તેલ ની અંદર જ કાચા કેળા ની વેફર પાડો
- 4
લાઈટ પિન્ક થાય ત્યાં સુધી તળો. અથવા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો
- 5
તળાઈ ગયા બાદ મરી પાઉડર છાંટી સર્વ કરો
- 6
તૈયાર છે મસ્ત ક્રિસ્પી બનાના ચિપ્સ 😍😋😋😋
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15035072









ટિપ્પણીઓ (3)